SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ | + ! B H F $ $ F 5 5 - 5 - મુક્તિબીજ લયોપશમભાવના ભેદો : અઢાર ભેદો છે. ૪ જ્ઞાન = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન. ૩ અજ્ઞાન = મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવધિ અજ્ઞાન ૩ દર્શન = ચક્ષુ - અચલુ, અવધિદર્શન - | ૫ લબ્ધિ - ઘન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય ૩ ચારિત્ર - સમ્યકત્વ, સર્વવિરતિ - દેશવિરતિ, ચારિત્ર. લાયોપથમિક સમત્વ, અનંતાનુબંધી રસવાળા કર્મના દલિકો - સ્પર્ધકોના ! F/ ઉદયના અભાવથી ફળ આપવાને સમર્થ ન હોવાથી તેનો ક્ષય થાય છે અને 8 અન્યરસવાળા દેશાતી સ્પર્ધકોના ઉદયથી લયોપશમભાવ પ્રગટ થાય છે. | સર્વઘાતી કર્મના દલિકો આત્મપ્રદેશો સાથે સત્તામાં દબાયેલા રહે છે અને . ઉદયમાં ફળ આપ્યા વગર નિર્જરી જાય છે તેથી તે ભાવ ક્ષયોપશમભાવ છે. વિશેષાર્થ : આત્મપ્રદેશો પર ગ્રહણ થયેલા અનંતાનુબંધી કષાય, તીવ્ર રાગ અને દ્રષવાળી પ્રકૃતિ જે આત્માના મૂળગુણ જ્ઞાન-દર્શનાદિનો ઘાત | ક કરવાવાળી છે. તેથી સર્વધાતી કહેવાય છે. તેના ઉદયમાં જીવમાં જ્ઞાન-દર્શન સમગરૂપે પરિણમતા નથી. બુદ્ધિનો ક્ષયોપશમ હોવા છતાં દર્શન મિથ્યા હોવાથી | તે અજ્ઞાન રૂપ હોય છે. | અનંતાનુબંધી માયો સત્તામાં રહેલા છે, અર્થાત્ તેનો પ્રદેશોદય હોય છે. ' "| પરંતુ રસોદયનો અભાવ અર્થાત્ ફળ આપવાને અસમર્થ હોય છે. મિથ્યાત્વ ! મોહનીય અને મિત્ર મોહનીયના સર્વથા ઉદયના અભાવથી અને સમ્યકત્વ મોહનીયરૂપ દેશઘાતી કર્મદલિકોના સ્પર્ધકોન) ઉદયથી કયોપથમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. - લયોપથમિક ચારિત્ર : લયોપથમિક ચારિત્ર અનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાનીય ચાર, પ્રત્યાખ્યાનીય ચાર એમ બાર કષાયોના રસોદયના અભાવથી, ફળના સર્વથા | અભાવથી પ્રગટ થાય છે. તે સર્વ વિરતિ ચારિત્ર છે. તેમાં બાર કષાયોની સત્તા રહેવાથી તેનો પ્રદેશોદય હોય છે. "| નોંધ : જયોપશમ સમકિત અનંતાનુબંધિ ચાર કષાયનો ઉપશમ તથા 5 G 5 5 E 5 I 5 H 5 G 5 F 5 5 F 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy