________________
મુક્તિબીજ
E
લોભ અને દર્શન મોહનીયના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત્વ મોહનીય,
| આ દર્શન સપ્તક વાય છે. તેનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યક્ત્વ પ્રગટે છે. દર્શનસમના ઉપશમથી દર્શનમોહનો અભાવ થાય છે પણ ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિ બાકી રહે છે. તે ૨૧ પ્રકૃતિઓમાં ગુણસ્થાનકના વિકાસ ૐ પ્રમાણે પ્રકૃતિઓ શમતી જાય છે. તે ઉપશમ ચારિત્ર છે.
ઉપશમભાવ પછી ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. ઉપશમ સમકિતનું રહસ્ય
નોંધ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં ઉપશમ સમતિનું અત્યંત મહાત્મ્ય છે. તેના વગર જીવને સમકિતની પ્રાપ્તિ હોતી નથી. સમ્યગ્દર્શન પ્રગટવા પહેલાં TM ઔપમિક સમ્યક્ત્વની જીવને એક જ વાર આવશ્યકતા રહે છે, તે ભાવની નિર્મળતા એવું કામ કરી જાય છે કે જીવને મુક્તિનું દ્વાર ખોલી આપે છે. તે નિર્મળતાની અનુભૂતિનો જ્ઞાનરસ એવો અદ્ભુત હોય છે કે ઉપયોગ વારંવાર ૐ આત્મલક્ષ્ય પ્રત્યે દોરાયા કરે છે, આખા જીવનની પદ્ધતિમાં અત્યંત ફેરફાર થાય છે. જીવમાં શ્રધ્ધાતત્વની દૃઢતા થવાથી જીવોનો સંસાર પણ સંક્ષેપ પામે છે, અનંત સંસારના બંધનરૂપ પરિણામ પ્રાયે થતા નથી.
卐
卐
卐
卐
5
卐
卐
Jain Education International
For Private & Personal Use Only
SHE
જીવ ભવિતવ્યતાના યોગે જો મિથ્યાત્વમાં જાય તો પણ તેને આ સમક્તિમાંથી મળેલો રસાસ્વાદ મિથ્યાત્વમાંથી બહાર કાઢવા સહાયક બને છે. કહે છે કે જીવને સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા પછી શ્રેણિ માંડવી સ્થંચિત ૐ સરળ છે પણ અનાદિનું મિથ્યાત્વ છોડી નિબિડ ગ્રંથિનો ભેદ-છેદ કરી ઉપશમ સમકિત પામવું દુર્લભ છે. આ સમકિતની પ્રાપ્તિ પછી જીવને મોક્ષમાર્ગમાં પ્રસ્થાન થવાની મહોર વાગે છે.
સાયિભાવ - જ્ઞાયિક સમકિત
5 ક્ષાયિકભાવના નવ ભેદો છે.
ક્ષાયિાવ પ્રગટ થતા જીવના જ્ઞાનાદિ નવ ગુણો ક્ષાયિક અર્થાત્ અનાવરણ બને છે તેનો વિકાસ ગુણસ્થાનક પ્રમાણે હોય છે.
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર, એ
નવભેદ છે.
જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે.
૧૨
946
9k
K
SHE
S46
K
મ
H
H
ક
K
5
www.jainelibrary.org