________________
F
가
E
가도
– મુક્તિબીજ, વૃક્ષનો નાશ કરે છે. તેમ આત્માના વૈભાવિક પરિણામો આત્મગુણનો ઘાત કરે છે. વાસ્તવમાં આત્મા રાગાદિ પરિણામ રહિત છે તેવા શુધ્ધ આત્માનું ધ્યાન | કરવું તેને જ ગ્રહણ કરવો
આત્મા કેવી રીતે ગ્રહણ કરવો? રાગાદિ પરિણામોથી તેનો ભેદ કેવી રીતે કરવો ?
આત્મા પ્રજ્ઞાવડે, ભેદવિજ્ઞાન વડે કે વિવેકભાવથી ગ્રહણ થાય છે. અર્થાત રાગાદિથી છૂટો થાય છે. | પ્રજ્ઞા - સુવિચારણા વડે આત્મા સર્વ રાગાદિભાવકર્મથી, જ્ઞાનાવરણાદિ _દ્રવ્યકર્મથી, શરીરાદિ નોકર્મથી, અર્થાત્ સર્વ જીવ - અજીવ દ્રવ્યો થી ભિન્ન છે * તેવો બોધ થતાં. તે જ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો, અર્થાત્ અનુભવ થાય
F
가
G
가도
H
가도
E
F
가도 카5 가도
E
F
가도 가도
가
H
E
가도
જેમ બુદ્ધિમાન ડાંગરમાં ચોખા અને ફોતરા જૂએ છે. ત્યાર પછી તે બુદ્ધિ વડે ચોખાને પ્રયોજનભૂત જાણી છૂટા કરી ગ્રહણ કરે છે. તેમ ભેદવિજ્ઞાન - | | આત્મા અન્ય દ્રવ્યથી ભિન્ન છે તેવું જ્ઞાન થતાં વિવેક્શી જાણ્યા પછી તે જ
| વિવેકથી આત્માને ગ્રહણ કરે છે. પર પ્રજ્ઞા વડે તે જાણે છે કે નિશ્ચયથી હું આત્મા છું, અન્ય સર્વ પદાર્થો અને | ભાવો મારાથી ભિન્ન છે, તેથી હું આત્મામાં સ્થિર થાઉં આ જે જાણે છે તે
પ્રજ્ઞાવંત છે. | જેના મનમાં અણુ માત્ર પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ છે. તે આગમને | જાણનાર હોવા છતાં પોતાના આત્માને જાણતો નથી કારણ કે તેનામાં | ભેદવિજ્ઞાન કે પ્રજ્ઞા પ્રગટ થયા નથી. તેથી તે જાણતો નથી કે આત્મા તો | સર્વથી ભિન્ન એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવવંત છે, તેનામાં રાગ દ્વેષ કે મોહનું લેશ
પણ હોવા પણું નથી. ક, જેમ કોઈ તર્કબુદ્ધિથી પાણી અને દૂધ એક મેક છતાં તે જુદાં જાણે છે, | તેવી રીતે જ્ઞાની ઉત્તમ અને સુક્ષ્મ ભેદવિજ્ઞાનના બળથી આત્માને અને | શરીરાદિ પર પદાર્થોને જુદા જાણે છે. ખા આત્મધ્યાનના બળથી જીવે પુગલ અને કર્મોનો ભેદ પાડી નિજ આત્માને
ગ્રહણ કરવો જોઈએ. પોતે સિસ્વરુપ છે તેમ ભાવના કરવી
F
가
E
5
6
5
F
가
가
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only ,
www.jainelibrary.org