________________
મુક્તિબીજ
સમ્યક્ત્વી વિચારે છે કે જેનો જેનો મને સંયોગ થયો છે તે સર્વે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મારાથી ભિન્ન છે. તેનો મોહ છોડી દેવાથી હું મોક્ષ જ છું. સમ્યદ્રષ્ટિ વિચારે છે કે મેં રાગદ્વેષના ત્યાગરુપી, સામ્યભાવના, મહામંત્રથી શુભાશુભ કર્મરુપી શત્રુઓને વશ કરી લીધા છે, પછી મારું કોણ બગાડી શકશે. મેં સમતાભાવ ધારણ કર્યો છે તેથી હવે પુણ્યપાપકર્મ ઉદય આવીને કદાચ ફળ આપે તો પણ તે મને આકુળ કરી શકે તેમ નથી.
5
卐
卐
卐
સમ્યદ્રષ્ટિ વિચારે છે કે કર્મોદ્રારા બાહ્ય પરિગ્રહાદિ ઉપાધિનો સમુહ દૂર TM રહો. મારા શરીર, મન અને વચન પણ કર્મથી ઉત્તપન્ન થયેલા હોવાથી મારાથી | ભિન્ન છે.
卐
સમ્યગ્દર્શન સહિત નરકનું દુ:ખ સહેવું પણ સમ્યગ્દર્શન રહિત સ્વર્ગનું ૐ સુખ મને માન્ય નથી. કારણકે આત્મજ્ઞાન ત્યાં સાચું સુખ છે.
જે પ્રાણી કાયના આતાપથી તપેલો છે, ઈન્દ્રિયોના વિષય રૂપી રોગથી મૈં પીડિત છે, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગથી દુ:ખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમ હિતકારી ઔષધ છે.
卐
જેમ વૃક્ષનું મૂળ ઉખડી જવાથી તે પુન: ઉગતું નથી, તેમ આઠે પ્રકારના | કર્મોના કારણરૂપ કષાયોને ક્ષમાદિ ભાવોથી યુક્ત થઈ જીવ ક્ષય કરે છે પછી તે કર્મો પુન: બંધાતા નથી.
સમ્યગદ્રષ્ટિ આત્મા કેવા હોય ?
સ્વાર્થ = સ્વ = અર્થ = આત્માપદાર્થમાં. તથા પરમાર્થ એટલે મોક્ષ પદાર્થમાં જેની સાચી પ્રીતિ છે, રૂચિ છે, જિનેન્દ્રના વચનમાં - મતમાં જેની અચળ પ્રતીતિ છે, સમસ્ત નયના જે જ્ઞાતા હોવાથી કોઈથી વિરોધ નથી. પર્યાયમાં આત્માબુદ્ધિ નથી. ગૃહસ્થપણામાં પતિપણામાં જેને અહંભાવ નથી. ૬ આત્મકલ્યાણની સિદ્ધિ, અત્માની અનંત શક્તિરૂપ રિદ્ધિ અને આત્માના અનંતગુણની વૃદ્ધિ જેને સદાકાળ પોતાના અંતરમાં પ્રગટ છે,
દેહાદિમાં સમસ્ત
卐
5
નિશ્ચયથી હું પરમ શુદ્ધ છું.
સમ્યગ્દષ્ટિ વિચારે છે કે આઠ કર્મ મારાથી ભિન્ન છે, તો તેના ઉદયથી તે | સુખ:દુખ આપતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
મ
૨૨૯
**5 $45 $45
946 946
怕
946
*45
546
ॐ
946 946 94
54%
J
www.jainelibrary.org