________________
મુક્તિબીજ
તે
નિર્જરા થાય છે. સંસારના કારણભૂત કર્મબંધ પ્રાયે થતો નથી. જેટલા પ્રમાણમાં રાગભાવ થાય તેટલું કર્મ બંધાય તોપણ તે અલ્પ સમયમાં છૂટવાવાળું હોય છે. સમ્યદ્રષ્ટિજીવ શંકારહિત હોય છે. સામાન્ય પ્રકારથી ભયથી મુક્ત હોય છે. આત્માના સ્વરુપ અને નિત્યપણાની દ્રઢ શ્રદ્ધાને કારણે તેમને રોગ કે 5 મૃત્યુનો ભય નથી.
卐
5
卐
સમ્યદ્રષ્ટિ સંયોગવશે નાના પ્રકારના મન વચન કાયાના યોગો દ્વારા વર્તે છે, તો પણ ઉપયોગમાં રાગ આદિભાવોના કર્તા નહિ હોવાથી કર્મમલથી લેપાતા નથી, અર્થાત્ - મિથ્યાદ્રષ્ટિ જેવા અનંતાનુંબંધથી બંધાતા નથી.
ૐ વીતરાગી સમ્યક્ત્વી અબંધ રહે છે, અને સરાગ સમ્યક્ત્વીને જેટલો રાગ હોય | તેટલો અલ્પબંધ પડે છે, છતાં આત્મા બાધક હોતો નથી
કર્મબંધનો અને આત્માનો શુદ્ધ સ્વભાવ જાણીને જે કર્મબંધથી લેપાતા નથી. તે કર્મોથી વિરક્ત થઈ, તે જ્ઞાની કર્મોથી મુક્ત થાય છે.
હે શ્રાવક પરમ શુદ્ધ સમ્યગ્દર્શનને ગ્રહણ કરીને મેરુપર્વતવત્ તેને નિષ્પમ્પ રાખીને સંસારમાં દુ:ખોનાં ક્ષયને માટે ધ્યાન ધ્યાયા કર.
卐
જે સિદ્ધ થયા છે, જે સિદ્ધ થશે, અને જે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વે આત્મા દર્શનથી જ નિશ્ચય સમ્યગ્ દર્શનથીજ થાય છે.
5
15
જે સમ્મદ્રષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં સ્થિર છે, જયારે મિથ્યાદ્રષ્ટિ મુનિ ← મોક્ષમાર્ગી નથી. એટલા માટે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ મિથ્યાદ્રષ્ટિ મુનિથી શ્રેષ્ઠ છે.
卐
નોંધ : જે સભ્યદ્રષ્ટિ ગૃહસ્થ છે. તે મોક્ષ માર્ગમાં સ્થિર છે જયારે મોક્ષની અભિલાષા વગરનો મિથ્યાદ્રષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી એટલા માટે | સય્યદ્રષ્ટિ ગૃહસ્થ અભવ્ય દુર્વ્યવ્ય ભારેકર્માં દુર્લભ બોધિ મિથ્યાદ્રષ્ટિ મુનિથી
શ્રેષ્ઠ છે.
તે ધન્ય છે, તે જ કૃતાર્થ છે તે જ વીર છે, તે જ પંડિત માનવ છે, કે જેમણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગ્દર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગ્દર્શન પામીને આત્માનંદનો વિલાસ કર્યો છે.
卐
Jain Education International
For Private & Personal Use Only
94%
૨૨૭
94€
5
94€
5
94.
94%
H
*45
નોંધ : જે જીવોનાં અંતરમાં સમ્યગ્દર્શન હોય છે, તે જીવોને બંધાતી
5 અશુભ પ્રકૃતિઓનો રસ અને સ્થિતિ ઓછા બંધાય છે, કારણ કે હેય ઉપાદેય
ૐ
દ્રષ્ટિ પેદા થયેલી હોય છે.
ૐ
5
ક
www.jainelibrary.org