SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 5 55 卐 卐 5 5 卐 5 5 5 卐 卐 5 卐 E 卐 5 મુક્તિબીજ સમક્તિભાવનું સ્તવન સમક્તિ -દ્વાર ગભારે પેસતાંજી, પાપ-પડલ ગયા દૂર રે; મોહન મરૂદેવીનો લાડણોજી, દીઠો મીઠો આનંદ પૂર રે. સમક્તિ.૧ આયુ વરજીત સાતે કરમનીજી, સાગર કોડા કોડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી જી, વીર્ય અપૂરવ મોધર લીધ રે - સર ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાત્ત્વ મોહની સાંકળ સાથે રે; બાર ઉધાડયાં શમ સંવેગનાં જી, અનુભવ ભુવને બેઠો નાથ રે. સ.૩. તોરણ બાંધ્યું. જીવદયા તણું જી, સાથીયો પૂર્યો શ્રદ્ધા રૂપ રે, ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદના જી, થી-ગુણ મંગળ આઠ અનુપ સંવર પાણી અંગ પખાલણે જી, કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમ ગુણ રિચ મૃગમદ મહમહે જી, પંચાચાર કુસુમ પ્રધાન રે સ.પ ભાવ-પૂજાએ પાવન આતમા જી, પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણજોગે કારણ નીપજે જી, ખિમાવિજય જિન આગમ રીત રે.. સ. ૬ Jain Education International રે સ૪ For Private & Personal Use Only 946 K $15 K K 946 5 K 546 946. K 946 946 SHE 94% S 946 946 H www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy