________________
કારક
S46
ક
S46
S46
S46
S46
S46
S46
S46
– મુક્તિબીજ તત્ત્વાર્થશ્રદ્ધ, સ્વપશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા આ ચારે લક્ષણ એક બીજાના બાધક નથી. કેમકે એકનું હોવું બીજા લક્ષણને સ્વયં પ્રકટ કરે છે.
પાત્રની યોગ્યતા જોઈને આચાર્યોએ વિભિન્ન શૈલીઓથી વર્ણન કર્યા છે. ' જેમકે આચરણ- પ્રધાન શૈલીને મુખ્યતા આપવાની અપેક્ષા દેવ - શાસ્ત્ર - ક ગુરુની પ્રતીતિને, જ્ઞાનપ્રધાન શૈલીને મુખ્યતા આપવાની અપેક્ષા તત્ત્વાર્થશ્રદ્ધાને, || અને કષાય સહિત વિકલ્પોની મંદ-મંદતર અવસ્થાને મુખ્યતા આપવાની | અપેક્ષા સ્વપશ્રદ્ધા તથા આત્મશ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે.
જીવની યોગ્યતાને અનુસાર ચારે શૈલીઓને અપનાવી શકાય છે. આ ચારે 3 શૈલીઓમાં પણ જો મુખ્યતા અને અમુખ્યતાની અપેક્ષાએ ચર્ચા કરવામાં આવે | તો તત્ત્વાર્થશ્રદ્ધારૂપ જ્ઞાનપ્રધાન શૈલી મુખ્ય દેખાય છે. કારણકે એના થવા પર બાકીની ત્રણ શૈલીઓને બળ મળે છે.
સમ્યગ્દર્શન કોને પ્રાપ્ત થાય છે ? - મિથ્યાદ્રષ્ટિ બે પ્રકારની છે—એક અનાદિ મિથ્યાદ્રષ્ટિ, અને બીજી સાદી મિથ્યાદ્રષ્ટિ . જેને આજ સુધી ક્યારેય સમ્યગદર્શન પ્રાપ્ત નથી થયું તે અનાદિ | મિથ્યાદ્રષ્ટિ છે અને જેને સમગ્રદર્શન પ્રાપ્ત થઈને છૂટી ગયું છે, તે સાદી | મિથ્યાદ્રષ્ટિ જીવ છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવમાં મોહનીય કર્મની છવ્વીસ પ્રકૃતિઓની સત્તા રહે છે, કેમ કે દર્શનમોહનીયની મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વી અને સમ્યફપ્રકૃત્તિ આ પ્રકૃતિઓમાંથી એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ બંધ હોય છે. | | બાકી બેનો નહિ.
પ્રથમ ઉપશમ સમગ્રદર્શન થવા પર એના પ્રભાવથી આ જીવ મિથ્યાત્વ || પ્રકૃતિના મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમય પ્રકૃતિના ભેદથી ત્રણ ખંડ કરે છે.
આ રીતે સાદી મિથ્યાત્વદ્રષ્ટિ જીવના જ સમ્યફ મિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિની સત્તા હોઈ શકે છે. સાદી મિથ્યાત્વદ્રષ્ટિ જીવોમાં મોહનીય કર્મોની સત્તાના ત્રણ વિકલ્પ બને છે. એક અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા, બીજા સત્તાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા અને ત્રીજા છવ્વીસ પ્રકૃતિઓની સત્તાવાળા જે જીવના દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ વિદ્યમાન છે. તે અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તાવાળા છે અને જેણે સમ્યફ મિથ્યાત્વ પ્રકૃતિની ઉદ્વેલના (ભંગ) કરી છે તે છવ્વીસ પ્રકૃતિઓની સત્તાવાળા છે.
S40
_
S40
_
S46
_
S46
_
S46
_
S46
_
S46
_
S46
_
S46
_
S46
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org