________________
-
[F fi
$
$
$
$
$
$
- મુકિતબીજ અંતર્મુહૂર્ત જ ટકે છે. ત્યાર બાદ જીવ પડીને પહેલે ગુણઠાણે પણ જાય છે F અને કોઈ પુન: ચડીને ચોથે ગુણઠાણે પણ આવે છે. | પૂજય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજજીએ કર્મવિપાક માં કહ્યું છે કે :- |
આ મિશ્રદ્રષ્ટિ ત્રીજુ ગુણસ્થાનક જેમ સમથી (ચોથા ગુણઠાણેથી) | પડતાં આવે છે, તેમ ચોથે ગુણઠાણેથી પડી પહેલે ગુણઠાણે ગયા પછી કેટલોક
કાળ ગયા વીત્યા બાદ પણ પહેલેથી ત્રીજે ક્વચિત આવે છે. આ પ્રમાણે ત્રીજુ * ગુણસ્થાનક બહુ વખત આવી શકે છે.
કોઈ જીવ અંતરકરણ પૂર્ણ કર્યા પછી તેવાને તેવા સમન્ પરિણામ વાળો જ રહે તો તે જીવ ચોથા ગુણઠાણેથી પતન પામતો નથી. પરંતુ સમ્યક્ત મોહનીય નામના ત્રીજા પુજનો અવશ્ય ઉદય થાય છે. તેથી ઉપશમસમક્વને ૪ બદલે ક્ષયોપશમ સમત્વવાળો કહેવાય છે. ગુણસ્થાનક તે જ રહે છે. પ્રશ્ન :-ઉપશમ અને ક્ષયોપશમ સમજ્યમાં શું તફાવત?
ઉત્તર :-દર્શનત્રિક અને અનંતાનુબંધિ ચાર એમ દર્શન સપ્તક જેને તદ્દન | ઉપશાન્ત હોય, સાતમાંથી એક પણ કર્મ પ્રકૃતિનો ઉદય ન હોય, ત્યારે જે ! સમ્યક્ત તે ઉપશમસમ્યક્ત કહેવાય છે. અને આ સાતમાંથી સમમોહનીય કર્મ નો જેને ઉદય છે, બાકીની છ કર્મપ્રકૃતિઓ જેને
ઉપશાન છે તેને ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય છે. ઉપશમ સમજ્યનો કાળ || પૂર્ણ થયા પછી સમ્યક્ત મોહનીયનો ઉદય શરુ થવાના કારણે ક્ષયોપશમ | _| સર્વ કહેવાય છે.
પ્રશ્ન :-અક્ષયોપશમં શબ્દનો અર્થ શું? અને તે અર્થ અહિ કેમ સંગત દાં થાય ? | ઉત્તર :-ક્ષય અને ઉપશમ એમ બે પ્રક્રિયા જેમાં સાથે છે તે ક્ષયોપશમ છે. F) જે સમક્વમોહનીય હાલ ઉદયમાં વર્તે છે, તે પ્રથમ મિથ્યાત્વમોહનીય રૂ૫
હતી તેનો તીવ્રરસ જે હતો, તે દબાવીને (ઉપશમાવીને) મંદ કરીને સ ર્વ મોહનીય બનાવી આ ઉપશમ પ્રક્રિયા થઈ. હવે પંદરસરૂપે બનેલ તે સમત્વ | મોહનીયને ઉદયથી ભોગવી ભોગવી તે કર્મદલિકનો આ જીવ ક્ષય કરે છે તે | | ક્ષય પ્રક્રિયા થઈ. એમ રસનું મંદ કરવું, અને મંદરસને ભોગવવું આ બને | પ્રક્રિયાવાળો જે ઉદય તે કયોપશમ કહેવાય છે. આનું બીજું નામ શાસ્ત્રોમાં ર્ફેિ
$
$
$
$
$
$
$
$
$
F
5
$
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org