________________
卐
95
અન્યના દોષ જોવા એ સ્વયં ને માટે દોષ રૂપ બની જાય છે. જયારે
સ્વયંના દોષ જોવા, સ્વદોષ દર્શન કરવું તે સ્વયંને માટે ગુણરૂપ બની જાય છે.
પરદોષ દર્શન અવગુણ છે. સ્વદોષ દર્શન ગુણ છે. “પોતાનામાં રહેલાં દોષો 卐 સતાવતા હોય, એની પીડા, દુ:ખી બનાવતી હોય, એ દોષોના પ્રતિપક્ષી ગુણોનો અભાવ દિલમાં ખટકતો હોય તો ગુણીજનોમાં રહેલા ગુણોને જોઈ ભૂરિ ભૂરિ
卐
અનુમોદના કરવી કે જેથી પોતામાં રહેલાં અવગુણો ટળે અને ગુણો ખીલે.
5
5
5
મુક્તિબીજ
આધ્યાત્મભાવે અર્થાત ધર્મભાવે દોષોને ટાળવાનું મન હોય તો દોષો જાય અને દોષ જતાં દુ:ખ પણ જાય. જ્ઞાની ભગવંતોએ સ્વદોષ દર્શન કરવા ફરમાવેલ છે. આ સ્વદોષ દર્શનને તપના બાહ્ય અત્યંતર બાર ભેદમાંનો એક અત્યંતર ભેદ જણાવેલ છે. (પ્રાયશ્ચિતરૂપે) આવરણનું કારણ દોષ છે. દોષનું ઉદ્ભવક્ષેત્ર મોહાદિભાવ છે - મોહનીય
કર્મ છે.
5
5
5
અનિત્યાદિ બાર ધર્મભાવનામાં દોષની ઓળખ માટે આશ્રવ ભાવના, ગુણ | કેળવવા અને દોષ અટકાવવા માટે સંવર ભાવના તથા દોષ ટાળવા નિર્જરા બતાવેલ → છે. અને સમ્યગ્દર્શનના સ્થિરીકરણ માટે બોધિ દુર્લભભાવના બતાવેલ છે.
આ ભાવનાઓ દ્વારા આાવો અટકે છે, નિર્જરા થાય છે. આવરણ ટળે છે. આ કારણે જીવનું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટે છે. અસત્ અને અનિત્યપણું | ટળે છે. સત્ અને નિત્યપણું પ્રાપ્ત થાય છે.
K H
-
Jain Education International
946
546 946
દોષ એ આશ્રવ છે. - બંધ છે. - પાપ છે. - અધર્મ છે. - આવરણ છે. ૐ દોષોને અટકાવવા વીતરાગ ભગવંતોએ સંવર બતાવેલ છે. અને દોષને ટાળવા નિર્જરા બતાવેલ છે.
For Private & Personal Use Only
916 946
*5
આત્મામાં સત્તાગત કેવળજ્ઞાન છે જ. અખૂટ અને અખંડ આનંદનો ઝરો તો આત્મામાં છે જ. ધરતીમાં પાણીના વહેણના અખંડ ઝા છે જ, પરંતુ તેની ઉપર માટીના અને પથ્થરના આવરણો છે. એમ આત્મામાં કેવળજ્ઞાન | અને આનંદના વહેણ - ઝરા છે જ, પરંતુ તેની ઉપરના મોહના
અજ્ઞાનના
|| પડળો
આવરણ હટાવવાની જરૂર છે. જેથી માટી અને પત્થર આધા હટાવતાં પાણીના દર્શન થાય છે તેમ આત્મા ઉપરના આવરણ હટાવતા
પડળો દૂર થતાં કેવળજ્ઞાન વેદન એટલે કે આનંદ વેદન થાય છે. આવરણ
૧૮૧
*5
*ક
*45
*5
94%
94€
*45
ક
www.jainelibrary.org