________________
,
- મક્તિબીજ
F
S46
( ૮ )
સમ્યકત્વની પાત્રતા
F
S46
E
S46
F
S46
S46
S46
_
S4
_
ક
S4
-
546
546
સ્વ. પૂજ્યપાદ આચાર્ય શ્રી રામ વિજય સૂરિશ્વરજી
રચિત - સમગ્રદર્શનના આધારે ટૂંકનોંધ જેને માત્ર મોક્ષની અભિલાષા થઈ છે, મિથ્યાત્વની હાજરી ભલે હો, છતાં | મોક્ષના ઉપાયની રુચિ થઈ શકે છે. સમ્યક્ત એ મોક્ષના ઉપાય અંગેનું હાર્દિક ખા નિર્ણયાત્મક વલણ છે.
અજ્ઞાન પ્રત્યે અનાગ્રહી અને જ્ઞાન પ્રત્યે આદર તથા જ્ઞાનીની નિશ્રામાં || જીવને સમજ્યની પાત્રતા થાય છે.
સમદ્રષ્ટિ આત્માનું જ્ઞાન સમ્યક પ્રકારનું હોવાથી તે અલ્પ હોવા છતાં તે "| મિથ્યાદ્રષ્ટિ જેવું અજ્ઞાન નથી.
પરિશ્રમ કરવા છતાં, જિજ્ઞાસા હોવા છતાં જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પણ | જ્ઞાન પ્રત્યે અરુચિ કે અનાદર ન કરવો પરંતુ જ્ઞાનપ્રાપ્તિનો પ્રયત્ન કરનાર " જ્ઞાની બને છે. કઈ મૂળમાં જીવને અજ્ઞાન ખટકવું જોઈએ, મને દર્શન પ્રાપ્ત ક્યારે થશે તેવી
ઝંખના જોઈએ. જ્ઞાની પ્રત્યે તેની શ્રદ્ધા જોઈએ. * એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં ગામનાં નામો લખેલાં પાટિયાં આવે ખા ત્યારે તમને વાંચતા આવડતું ન હોય તો તમે મૂંઝાવ છો, તમારી સંસારયાત્રામાં '' તમને અજ્ઞાનથી મૂંઝવણ થાય ત્યારે એમ થાય કે મને જ્ઞાન હોય તો સારું. F| જે ભવ્યજીવોનો સંસારકાળ એક પુદગલપરાવર્તથી અધિક નથી, જે
ચરમાવર્તકાળને પામેલા છે તે જીવમાં સંસાર ક્યાં સુધી ટકે ? જયાં સુધી
બોધિ, સમકિતબીજ કે મોક્ષમાર્ગની અભિલાષા ન આવે ત્યાં સુધી, તે ભવ્ય ક જીવનું મન સંસારના સુખોથી રંજિત થતું નથી.
બોધિને પામેલો જીવ નિર્મમત્વ થાય છે. આથી દેહ, કુટુંબ, ધન વગેરેમાંથી *| મારાપણાનો ભાવ છૂટી જાય છે અને પુનઃ પુન: આત્મભાવ જાગ્રત થાય છે
અને વિષયકષાયની તાકાત નબળી પડે છે. સમ્યગદ્રષ્ટિ આત્મા દેવગુરુ પાસે કંઈ યાચના ન કરે, છતાં માંગે તો જિનશાસનનું ભિક્ષુકપણું માંગે (દીક્ષા).
646
646
646
646
646
946
546
516
[546
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org