________________
F |
가
가
+
가
+
가
H
가
G
F
가
5
મુક્તિબીજ જિનવચન વડે ઉત્પન્ન થયેલા શુભ આત્મપરિણામરૂપ વીર્ય વડે અત્યંત | ભયંકર વિપાકને આપનાર જ્ઞાનાવરણ વગેરે કર્મોને ખપાવી નાશ કરી
અનંતાજીવોએ મોતને પ્રાપ્ત કર્યો છે. અહીં વૈરાગ્યના કારણરૂપ બધા વચનો જિનવચન કહેવાય છે. (૧૨)
तत्कोऽणंतगुणा खलु कम्मेण विणिज्जिआ इह अडंति
कइसारीर माणसाणं दुकखाणं पारमलहंता ॥१०३|| મોક્ષમાં ગયેલા સિલ્વેથી પણ અનંતગુણાજીવો, કર્મો વડે જીતાયેલા આ| ! સંસારમાં રખડે છે. કારણ કે અનાદિકાળમાં એક નિગોદનો અનંતાનો ભાગ જ સિદ્ધ થયો છે. ને નિગોદો અસંખ્યાતી છે કેવી રીતે તેઓ સંસારમાં રખડે છે? શારીરિક તાવ, શ્રેઢ વગેરે રોગો અને ઈષ્ટ વિયોગ વગેરે માનસિક દુઃખોનો પાર | ન પામતા સંસારમાં રખડે છે. (૧૩) ઉપસંહાર કરતાં કહે છે
तम्हा निच्चसईए वहुमाणेणं च अहिगय गुणमि पडिवक्ख दुर्गच्छाए परिणइ आलोयणेणं च ॥१०४|| तीत्थंकर भत्तीए सुसाहुजण पज्जुवासणाए य
उत्तरगुण सध्धाए अपमाओ होइ कायव्वो ॥१०५|| તેથી જ સમ્યકત્વ વગેરે ગુણોના નિત્ય સ્મરણપૂર્વક અને બહુમાનપૂર્વક $ તથા મિથ્યાત્વની ધૃણા કરવા પૂર્વક અને તે મિથ્યાત્વના દુ:ખદાયક ફળોના ભોગવટાનો વિચાર કરવા પૂર્વક પરમગુરુ તીર્થંકરની ભક્તિ વડે, સુસાધુઓની સેવા વડે તથા ઉત્તરગુણોની શ્રદ્ધાપૂર્વક એટલે સમ્યકત્વ હોય તો અણુવ્રતની ઇચ્છા અને અવતો હોય તો મહાવ્રતોની ઈચ્છાપૂર્વક, આ પ્રમાણે અપ્રમત
બનેલો જીવ નિયમો ભોગવવા યોગ્ય કર્મની શક્તિનો પણ ક્ષય કરે છે. જીવનું _| વીર્ય શુદ્ધ કરવાનો આ ઉપાય છે. (૧૦૪-૧૦૫)
5
5
H
가도
F
가도
_F
가요
가요
-
가도
가
-
가
-
(૨)
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org