SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Ste St S40 S46 S4 S46 S4 S4 તબીજ વ્યવહાર નયના મતે તો સમ્યકત્વના જે અહંત શાસન ઉપર પ્રેમ વગેરે જે કારણો છે તે કારણો પણ સમ્યકત્વ છે. કારણ કે કારણમાં પણ કાર્યનો ઉપચાર | થતો હોવાથી. આ સમહત્વના કારણો પણ શુદ્ધ ચિત્તવાળા જીવોને પરંપરાએ | મોક્ષના કારણે થયા છે. કહ્યું છે કે - जिणमयं पव्वज्जह ता मा वबहार निच्छए मुंचह । ववहार नय उच्छेए तित्थुच्छेओ जओऽवस्स ॥ *| જો જિનમતમાં આવવાની ઇચ્છા હોય તો વ્યવહાર કે નિશ્ચય નય બેમાંથી | ખાં એકને પણ ન છોડો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્યમેવ તીર્થનો ઉચ્છેદ || થાય છે. ઉમા સ્વામિ મહારાજે પણ કહ્યું છે કે – તવાર્થ કાન સ નમ્... તસ્વાર્થ ઉપરની જે શ્રદ્ધાને સમર્થન છે' 8 ખા તત્ત્વાર્થ ઉપરની જે શ્રદ્વા તે સમ્યકત્વ. સમ્યકત્વમાં આગળ કહેવાયેલાં જે પ્રશમાદિ ગુણો છે તે અનંતાનુબંધી કષાયની ઉપશમ વગેરેની અપેક્ષાપૂર્વક જ ” | નિયમા થાય છે. અનંતાનુબંધીના લયોપશમ વગર તત્વાર્થની શ્રદ્ધા થતી જ નથી અનંતાનુબંધી પ્રથમ કષાયનો ક્ષયોપશમ હોય છે તેને તો પ્રશમ વગરે ગુણો જ છે | તેથી તત્વાર્થ શ્રદ્ધાને સમત્વા કહ્યું છે. (દર) સમ્યકત્વના અતિચારો एयमिह सद्धहंतो सम्मदिछी तओ अ नियमेण भवनिव्वेय गुणाओ पसमाइ गुणासओ होइ ।।८४।। આગળ કહેલા જીવજીવાદિ તત્ત્વોને આ લોકમાં અથવા પ્રવચનમાં આ *િ | આમ જ છે. એ પ્રમાણે કરૂણાવાળા હૃદયપૂર્વક શ્રદ્ધા કરતો હોય તે સમ્યગુદ્રષ્ટિ કહેવાય છે કારણ કે તે અવિપરીત દર્શન છે માટે તે સમદ્રષ્ટિ સંસાર ઉપરના | નિર્વેદથી જેમનું લક્ષણ કહેવાયું છે તે પ્રશમ વગેરે ગુણોનો અવશ્યમેવ અધિકારી 8િ થાય છે. એ પ્રમાણે જીવાજીવાદિનું જ્ઞાન થયે છતે સંસાર ઉપર નિર્વેદ થાય છે , ' અને નિર્વેદ થવાથી પ્રશમ વગેરે ગુણો થાય છે આ વાત પ્રસિદ્ધ છે. (૪) | હવે આની વિપરીત વાત કહે છે. विवरीय सद्दहाणे मिच्छाभावाओ नत्थि केइ गुणा अणभिनिवेसो कयाइ होइ सम्मत्त हेऊ वि ॥८५|| S46 S44 S44 S46 S46 S46 | HH F S46 - ૧૩૧ Isto Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy