________________
બ ]
બ
બ
બ
બ
વર્ષ
બે
%
%
- મુક્તિબીજ
સમ્યકત્વ મોહનીયને ભોગવતા એવા જીવને સ્વભાવથી જ, અથવા કષાયને વશ થયેલો જીવ અંતર્મુહૂર્તમાં જે કર્મ બાંધે છે, અને તે કર્મ અનેક કોડાકોડી સાગરોપમમાં દુ:ખપૂર્વક ભોગવે છે. આ પ્રમાણે કષાયથી બંધાયેલા કર્મોના અશુભ વિપાકને જાણી, જીવ પ્રતિકુલ આચરણ આચરનારા એવા અપરાધી ઉપર પણ જ્યાં સુધી સમકિતનાં પરિણામ હોય છે ત્યાં સુધી ક્રોધ કરતા નથી. પરંતુ ઉપશમ ભાવને ધારણ કરે છે. (૫૫)
नर विबुहेसर सुकखं दुकखं चिय भावओ य मन्नतो ।
संवेगओ न मुकखं, मूतूणं किंचि पत्थेइ ॥५६।।
સમ્યગદ્રષ્ટિ આત્મા ચક્રવર્તી કે ઇન્દ્રના સુખને પણ અસ્વાભાવિક, કર્મજનીત || અને અંતવાળા હોવાથી વાસ્તવિક રીતે તેને દુઃખ રૂપ જ માને છે. અતિસંવેગથી - જે સ્વાભાવિક જીવસ્વરૂપ, કર્મજન્ય નહીં અને અંત વગરના અનંત સ્વરૂપવાળા મોક્ષને છોડીને બીજા કોઈ પણ સુખની ઇચ્છા કરતા નથી. (૫૬)
नारथतिरियनरामतभवेसु निव्वेयओ वसइ दुकखं ।
अकयपरलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥५७।। સ્વભાવથી જ મમત્વરૂપી ઝેરના ફેલાવાથી રહિત એવો સમદ્રષ્ટિઆત્મા આ સંસારમાં પરલોકના કાર્ય સિવાય સર્વકાર્યને અસાર માનતો અને પરલોકને યોગ્ય સદનુષ્ઠાન નથી કર્યું એવો જીવ નિર્વેદથી નરક તિર્યંચ મનુષ્ય અને દેવભવના વિશે દુઃખપૂર્વક રહે છે. (૫૭)
दळुण पाणिनिवहं, भीमे भवसागरंमि दुकखतं ।
अविसेसओणुकंप, दुहाविसामत्थओ कुणइ ।।५८|| ભયાનક સંસાર-સાગરમાં શારીરિક અને માનસિક દુઃખોથી દુઃખી થયેલા ૐિ પ્રાણીઓના સમુદાયને પોતાના અને પારકાનો ભેદ ર્યા વગર બે પ્રકારે, દ્રવ્યથી ! નિર્દોષ અન્ન વિગેરેના દાનપૂર્વક અને ભાવથી જિનેશ્વરના માર્ગમાં જોડવાપૂર્વક | ક પોતાની શક્તિ અનુસાર દયા કરે. (૫૮)
मन्नइ तमेव सच्वं निस्संकं ज जिणेहिंपन्नत्तं ।
सुह परिणामो सव्व कंखाइ विसुत्तिया रहिओ ॥५९॥ ખા જે તીર્થંકર પરમાત્માએ પ્રતિપાદન કર્યું છે તે બધું જ સાચું અને શંકા વિનાનું | છે. એ પ્રમાણે આગળ ઉપર કહેલા સર્વગુણોથી યુક્ત થઈ શુભ પરિણામપૂર્વક
બ
બ
બ
બ
બ
બ
૧ર૯
| લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org