SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ | F 46 5 H 5 E “5 5 G 5 H 5 મુકિતબીજ આ મત કર્મગ્રંથનો સમજવો, સિદ્ધાનના મતે તો કોઈ અનાદિ મિથ્યાત્વી || જીવ તથા પ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાદિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા | | તે અપૂર્વકરણ દ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ | (સમકિતમોહનીય) પુંજને ભોગવતો - અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા દાં વિના જ) પ્રથમ કાયોપથમિક સમકિત પામે, અથવા કોઈ અન્ય જીવ (કર્મગ્રંથના મતમાં જણાવ્યું તેમ) યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને || અનિવૃત્તિકરણના કમે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપથમિક સમકિત પણ | પામે પરંતુ ઉપર જણાવ્યા તે પ્રમાણે ત્રણ પુંજ કરે નહિં. આથી તેને | સમકિતમોહનીય - મિશ્રમોહનીય પંજો ન હોવાથી ઔપથમિક સમકિત કાળ | પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય. અર્થાત્ ને મિથાદ્રષ્ટિ જ | બને. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જેમ ઈયળ (કીડો વિશેષ) પહેલાં શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર | દિ| થઈ પછી પાછળના સ્થાનને છોડે છે. આગળ સ્થાન પકડી ન શકે તો મળ સ્થાનને છોડતી નથી-પાછી વળે છે; તેમ ત્રણ પુંજ વિનાનો ઉપશમ-સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુંજના અભાવે તેના ઉદયરૂપ આલંબન નહિ મળવાથી મિથ્યાત્વે જ પાછો આવે છે, એટલે કે – મિથ્યાત્વનો અનુદય "| કાળ પૂર્ણ થયે પુન: તેને મિથ્યાત્વનો જ ઉદય થાય છે. કાર્યગ્રંથિક મતે જીવનું સમકિત ચાલ્યું જાય, પુન: મિથ્યાદ્રષ્ટિ બને, તો સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પુનઃ ઉત્કૃષ્ટ રસ બાંધ નહિ સૈદ્ધાંતિક મને તો એકવાર સમ્યકત્વ પામેલો (અર્થાત ગ્રંથિભેદ કરનારો) જીવ, તે પછી દીર્ધકાળ સંસારમાં રખડે, મિથ્યાત્વનો ઉદય થાય, તો પણ પુન: ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન જ કરે, (અર્થાત કર્મોની સ્થિતિ ભિન્ન કોડાકોડ સાગરોપમથી વધારે ન જ બંધ) વગેરે સૈદ્ધાંતિક અને કાર્મગ્રંથિક મતાન્તરોરૂપ વિશેષ 8િ | સમજવો. અહીં સુધી ઔપથમિક સમત્વનું સ્વરૂપ પ્રસંગોપાત્ત વિશેષ હકીકત સાથે જણાવ્યું. | #ાયિક : મિથ્યાત્વમોહનીય (ના ત્રણ પુજો) અને અનંતાનુબંધી કોધ, માન, 4 | માયા અને લોભ એ સર્વનો સત્તામાંથી પણ ક્ષય થવાથી પ્રગટતું હોવાથી | કાયિક સમતિ જાણવું. F $ $ _ $ _ $ _ _ 55 5 _ 6 ૧૧૫ 5|. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy