SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ |녀 | મુકિતબીજ $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ ه 5 $ ی 5 $ 5 ૩. વ્રત ગ્રહણ કરનારો = સમજાયેલા વ્રતોને ગુરુ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરનારો ૪. પાળનારો, રોગાદિના કારણે કે અન્ય પ્રકારના ઉપસર્ગ આદિમાં ચલાયમાન ન થાય પણ લીધલાં વ્રતો દ્રઢપણે પાળે. ૨. શીલવંત = સદાચારી, તેના છ લક્ષણો છે. ૧. સદાચારી = ધર્મભાવનાની વૃદ્ધિ થાય તેવા આયતનોને (સ્થાનો)ને ઘણો સમય સેવનારો. ૨. નિરર્થક વ્યવસાયથી મુક્તઃ કારણ વગર અન્ય સ્થાને જાય નહિ. ઉભટ વેષ રહિત : વૈભવને શોભે તેવો યોગ્ય વેષધારી. અસત્યવચન નહિ બોલનારો : વિકર પેદા થાય તેવા વચનનો ત્યાગી. બાલકડા નહિ કરનાર = જુગાર, વ્યસન જેવી પાપપ્રવૃત્તિનો ત્યાગી, ૬. મીઠા વચનથી કાર્ય કરનારો : હિતકારી અને મધુરવચન બોલનારો. ૩. ગુણવંત = ગુણી. તેનાં પાંચ લક્ષણો છે. ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી : વાંચના પૃચ્છના આદિ પાંચ પ્રકારે સ્વાધ્યાયનો ઉદ્યમી. ૨. ક્રિયામાં ઉઘણી : તપ, વંદનાદિ આવશ્યક ક્રિયામાં પ્રમાદ ન કરનારો. વિજ્યમાં ઉદ્યમી : ગુણવાનોનો વિનય કરનારો, ૪. સત્યનો અભિનિવેશી : સત્યને જાણે સમજાવે, અને અસત્યને છોડે; છોડાવે. (અભિનિવેશ - આગ્રહ) ૫. જિનવચનની રુચિવાળો : ધર્મશ્રવણમાં ઉદ્યમી, જિનવચનની શ્રદ્ધાવાળો. ૪. ઋજુ વ્યવહારી : કપટરહિત - સરળ ચિત્તવાળો. F. આ ચોથા લક્ષણના ચાર પ્રકારો છે. ૧. યથાર્થ બોલનાર = કપટરહિત વચન બોલનારો, સંવાદી અને સત્ય છતાં સરળપણે બોલનારો. $ 5 $ 5 $ *S 5 5 $ 또 $ 또 $ $ 또 $ 또 $| ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy