________________
| બ5
$
_ક
$
ન
$
– મુક્તિબીજ છ સ્થાન :
૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા | | ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. | | નોંધ : આ છ સ્થાનકો સાધકને માટે શ્રદ્ધાનું અનુષ્ઠાન છે. જો આ છ !"
સ્થાનકોને શ્રદ્ધા વડે ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય. મહઅંશે જગત 8િ | ના જીવો હું આત્મા છું એવો ભાવ કરતા નથી. શરીર હરે છે, ફરે છે, મજા | *| કરે છે, તે જ જાણે આત્મા હોય તેમ રાચે છે, હસે છે. અને શરીરની કોઈ | કઈ ક્રિયા બંધ થવાથી, બધિરતા કે લક્વા જેવી અસરથી નોટિસ મળે તો પોતે રડે ?
| છે. જયારે શરીરની સર્વ ક્રિયા બંધ થાય ત્યારે સ્વજનો પોક મૂકે છે, કે-.-ગયો, || અને તેઓ માને છે કે મારો હું રહ્યો પણ તે ક્યાં સુધી ? એક દિવસ એવો
આવશે કે તું પણ નનામી ભેગો થઈશ. * સંસારી જીવો આવી ભૂલ કરે છે ત્યારે કેટલાક દાર્શનિકોએ પણ આ આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થતો માની તેના વિલય સાથે આત્માનો નાશ માન્યો. અથવા કોઈકે તો આત્મા પ્રગટ લક્ષણવાળો છતાં સ્વીકાર્યો નહિ.
સર્વશના જ્ઞાન વગર આ છ સ્થાનકોનું સળંગસૂત્ર નિરૂપણ કરવું સંભવિત
$
$
ક
5
ક
5
ક
5
કર્યું નથી.
5
ક
5
ક
5
ક
5
ક
આથી પ્રથમ આત્મા છે તેવું આત્માનું વિધાન કર્યું. વ્યવહારમાં પણ વર * હોય તો જાન સાજન જોડાય. મૂળમાં આત્મા ન હોય તો બીજા સ્થાનોની જરૂર ખા ન રહે. મોક્ષના પુરુષાર્થની જરૂર ન રહે આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ ન હોય તો
જીવમાં નવી વસ્તુ ઉત્પન્ન નથી થતી. પણ પ્રાપ્તિની પ્રાપ્તિ-પ્રગટતી હોય છે. તેથી જીવમાં મોક્ષની અવસ્થા પ્રગટ થાય છે.
વળી, જો આત્મા નિત્ય ન હોય તો સ્વર્ગ નરક વગેરેમાં કોણ જાય અથવા કરેલા કર્મો કોણ ભોગવે અથવા બે પાંચ વર્ષની વાત સ્મરણમાં કેમ આવે ? ! બાળ, યુવાન, વૃદ્ધ જેવી અવસ્થાઓ બદલાય છતાં આત્મા એ જ રહે.
આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રગટ છે. ચૈતન્યના ગુણવાળો હોવાથી તમામ * પદાર્થોથી વિલક્ષણ છે. ગુણ ગુણી વગર ન રહે માટે તે સદા સર્વદા અર્થાત્
નિત્ય છે. આ હેતુથી જગતના જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન કરાવવા પ્રથમ બે | પદથી અનુષ્ઠાન આપ્યું.
5
%
ક ક ા
8
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org