________________
F.
| "5
F
6
F
%
8
8
8
8
ન મુકિતબીજ | શંકાથી ભગવંતના વચનમાંથી શ્રદ્ધ ઘટે ત્યારે તે દૂષણરૂપ હોય છે. મહાત્મા ઓની નિંદા ન કરવી, તે કષાયજનિત છે. અનંત સંસારનું ભમણ કરાવે છે.
શંકા અર્થાત્ જીવાદિ પદાર્થો કે દ્રવ્યોના સ્વરૂપમાં સંદેહ તે શંકરૂપ છે અને ધર્મઅનુષ્ઠાનના ફળમાં સંદેહ થવો તે સંદેહ છે. | મનમાં મલિનતા હોય છે ત્યાં સુધી મન વિક્ષિપ્ત રહે છે તેથી ધાર્મિક ક્રિયા - યોગ્ય ફળવતી થતી નથી.
નોંધ: પ્રતિકૂળ સંયોગોમાં આકુળ ન થવું. કર્મઉદય બાણના તીરની * જેમ છૂટે છે તે ફળ આપ્યા વગર રહેતું નથી. અશુભના યોગે અનિષ્ટ યોગ 8 _| થાય ત્યારે સમતા ન ટકે તો દોષ લાગે છે માટે સમ્યફદૃષ્ટિ આત્મા
| સાવચેત રહે છે. આત્મબળ પર શ્રદ્ધા હોવાથી સકામ નિર્જરા થતાં ક આત્મોન્નતિ થાય છે.
વળી અપવિત્ર પદાર્થો પ્રત્યે પ્રેમ નથી કરતો. એ સર્વ પદાર્થોનું પરિણમન | * જાણે છે. વિષ્ટાના પરમાણુઓ કાળક્રમે સુંગધી પુષ્પ રૂપે કે સુવર્ણરૂપે પરિવર્તન ન પામતા હોય છે. અને દેખાતા સુંદર પદાર્થો પેટમાં ગયેલા રસગુલ્લા વિષ્ટારૂપે | પરિણમે છે. આવું પરિવર્તનશીલ જગત યોગ્ય જીવોને અસાર જણાય છે.
૪. કુશીલ કુદ્રષ્ટિ) પ્રશંસા: જૈનદર્શનથી વિપરીત દર્શનને | - સત્યધર્મરૂપે સ્વીકારીને આરાધ તે કુદ્રષ્ટિ - કુદર્શન છે, તેને આરાધનારા ઉત્તમ | છે, દયાળુ છે તેમનો જન્મ સફળ છે એમ પ્રશંસા કરી પોતાના દર્શનને હિણ | માને તે કુષ્ટિ પ્રશંસા છે તેથી દોષ લાગે છે. કે કારણકે તેના દર્શનમાં જડ
ચૈતન્યનો યથાર્થ ભેદ નથી. હેય ઉપાદેયનું તેમને જ્ઞાન નથી. ભૌતિક જગતમાં || સુખની માન્યતા ધરાવે છે. તેની પ્રશંસાથી તેને પોષણ મળે છે. તેથી જીવો 8
ખોટે માર્ગે દોરાય છે.
૫. મિથ્યાદર્શની (કુદ્રષ્ટિ) પરિચય: જૈન દર્શનથી વિપરીત પણે | ધર્મની આરાધના કે પ્રચાર કરનારાનો પરિચય રાખવાથી પોતાની શ્રધ્ધામાં | ચપળતા થવા સંભવ હોવાથી તે દૂષણ મનાય છે. વળી વિશેષ પરિચય થવાથી ધર્મભ્રષ્ટ થવાનું બને છે. કુદ્રષ્ટિ જીવોમાં વિષયોનો પરિચય હોય છે, તેથી તેવી પ્રવૃતિ કરે છે અને કરાવે છે. તેની સોબતમાં જવાથી કોઈવાર શરમના માર્યા | તેવી પ્રવૃતિમાં ભાગ લેવો પડે છે, તેથી દોષ લાગે છે.
F
8
8
F
8
I
8
H
8
F
8
KB
ક
8
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org