________________
મુક્તિબીજ
એક વ્યક્તિએ ધર્મ આરાધના કરવા માંડી. સાધક થયો, સંસારત્યાગ કર્યો ૐ સાધુ થયો. છત્રીસ ગુણ ધારક થયો આચાર્ય તરીકે ઓળખાયો ચાર ઘાતી કર્મ
નાશ થયાં કેવળી કહેવાયો, આઠે ઘાતીકર્મ નાશ કર્યાં સિદ્ધ થયો. આમ, ઉપાસના દ્વારા જીવ ઉપાસ્યના જેવી સિદ્ધિ કરી શકે છે. માટે શુદ્ધ દેવ ઉપાસના કરવી. તે બાહ્ય અવલંબન નિરાલંબન સ્થિતિ થવા પૂર્વે હોય છે.
ગુરુ ધર્મની
દશવિધ વિનય
૧. અરિહંત ભગવત તથા સામાન્ય કેવળીનો, ૨. સિદ્ધ ભગવંતાનો.. ૩. જિનપ્રતિમાનો ૪. આચારાંગાદિ આગમો, ૫. ક્ષમાદિ દધર્મ ૬. સર્વ સાધુજનો, ૭. આચાર્ય ભગવતો, ૮. ઉપાધ્યાય, ૯. પ્રવચન (શ્રી સંધ) ૧૦. દર્શન. સાવંત આત્માઓનો વિનય કરવો.
卐
5
5
E
ઉપરનાં દશ સ્થાનકોના વિનયની વિધિ બતાવતા તેના પાંચ પ્રકારો જણાવ્યા છે. ૧. ભક્તિ : ઉપરના દશ સ્થાનકો પ્રત્યેના જે કોઈનો મેળાપ થાય ત્યારે તેમની સામે જઈને સત્કાર કરવો, આવ્યા પછી યોગ્ય આસન આપવું, અંતરથી બહુમાન રાખવું વગેરે પ્રકારે ભક્તિ કરવી. (સમ્માન વૃત્તિઆએ)
૨. પૂજા : વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવા વડે સત્કાર કરવો ૬ (સક્કાર વૃત્તિઆએ)
પ્રશંસા : તે સ્થાનકોની પ્રીતિપૂર્વક પ્રશંસા કરવી. લોકોમાં તેમનો
E
5
5
5
55
3.
પરિચય કરાવવો.
5
૪. નિંદાપરિહાર : જાણે અજાણે તેમનો અપલાપ ન કરવો. એમ માનવું કે જ્ઞાનીજનોની બાહ્ય કે અંતરંગ ચેષ્ટાઓ સંયમ અર્થે અને અન્યને શિક્ષાર્થે હોય છે. છદ્મસ્થ અવસ્થાને કારણે કોઈ પ્રસંગોચિત કદાચ દોષ જણાય
તો પણ
તેનો પ્રચાર ન કરવો.
૫. આશાતનાનો ત્યાગ : દેવની ચોરાશી અને ગુરુની તેત્રીશ. (શાસ્ત્રથી જાણવી) આશાતનાનો ત્યાગ કરવો. અર્થાત્ તે તે સ્થાનકોની બાહ્ય ૐ શુદ્ધિ જાળવવી અને અંતરંગથી પણ તેમના પ્રત્યે અવિનય, અનાદર કે અવર્ણવાદ જેવા દોષોથી બચવું.
Jain Education International
For Private & Personal Use Only
८८
94%
ક
946
946
H
H
94%
$45
Sk
946
*+5
9
મ
ક
5
94%
94%
94%
ऊँ
www.jainelibrary.org