SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ F S46 ; S46 ; ૦૧ S46 ; G46 ; G4 ; G4 ; Glo ; S4. ; S40 | મુકિતબીજ - બોધિબીજની યોગ્યતામાં જરૂરી સાધનો : બાહ્યસાધન : સંજ્ઞીપણું, પંચેન્દ્રિય જાતિ, શરમાવર્તકાળ દેશકાળાદિનું | નિમિત્ત, બોધશ્રવણ ઈત્યાદી નિમિત્તસાધન :- સત દેવ, સત્ ગુરુ, સત ધર્મની ઉપાસના - શ્રદ્ધા નવ તત્ત્વાદિની હેય ઉપાદેયતાનો વિવેક, યથાર્થજ્ઞાન, વ્રતાદિ સત્ ક્રિયામાં પ્રવૃત્તિ, _| અસત્ ક્રિયાથી નિવૃત્તિ ઇત્યાદિ. અંતરંગ સાધના :- અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય. મિશ્રમોહનીય, સમકિત મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ. અર્થાત્ અંતરંગ અધ્યવસાયની શુદ્ધિ, અપૂર્વ સન્ પુરુષાર્થ, તથાભવ્યત્વ ઈત્યાદિ. નરકગતિમાં સમકિત : નરકના દુ:ખો ભોગવતો જીવ ઉપરોકત સંસ્કારના બળે વિભંગશાનથી પોતાના પૂર્વભવને જાણે છે. પોતે પૂર્વે અજ્ઞાનવશ અત્યંત ગાઢ કુકર્મ કર્યા હતા ! આત્મભાન ભૂલ્યો હતો. તેનું આ પરિણામ છે. મળ્યો અવસર ગુમાવી | | સંસારલોલુપ થયો હતો. તે સર્વ આજે દુઃખરૂપે પ્રગટ થયા છે. એમ પુનઃ પુન: | એ દુ:ખથી છૂટવા અત્યંત ઉહાપોહ કરે છે. તેમાં તેનાં કોઈ પૂર્વસંસ્કારો જે ” શ્રવણબોધથી પ્રાપ્ત થયા હતા તે જાગૃત થતાં તેનો સ્વકાળ બળ કરે છે, ત્યારે તે | જીવ નરગતિમાં સમકિત પ્રાપ્ત કરે છે. - તિર્યંચ પચેન્દ્રિય સંગ્નિ જીવો ને સમકિત :-- | તેમની ભવિતવ્યતાના યોગે તેમને વન ઉપવનમાં વિચરતા જ્ઞાની મુનિજનોનો યોગ મળતા, તેમની નિશ્રામાં ઉહાપોહ થવાથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. || અને પૂર્વભવમાં કેવો અપરાધ કર્યો હતો, જેના પરિણામે આ તિર્યંચ પણ પ્રાપ્ત થયું ! ? આવા ઉહાપોહમાં મુનિજનોનો ઉપદેશ તેના સંસ્કારને જાગૃત કરે છે, એવા યોગ્ય કાળે કે સ્વકાળે તે જીવો સમકિત પ્રાપ્ત કરે છે. જ મનુષ્યગતિના જીવો :| કંઈક વિશેષ યોગ્યતા એટલા માટે મનાય છે કે તેની પાસે વિચારશક્તિનું વિશેષબળ છે. સત્ સાધનોની પ્રાપ્તિ રૂચિ પ્રમાણે મેળવી શકે છે. દયાદિ ધર્મને પાળી શકે છે. વ્રત તપાદિનું આરાધન કરી અંતરંગ યોગ્યતાને પ્રગટ કરે છે. આમ || ભવ સ્થિતિનો પરિપાક થતાં મોહનીયઆદિ કર્મોનો ક્ષય-ઉપશમ આદિ વિશેષ | ; S40 ; S40 ; S46 ; Glo Glo Glo Glo G46 G46 G46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy