SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાનુશાસનના અંગે આપવામાં આવ્યો છે. એ પ્રકારના શબ્દ ત્રણેય લિગનાં સ્વરૂપ લે છે. પ્રકરણ : ૮ : પરલિંગ : શ્લેક સંખ્યા :: છેવટના પદનું લિંગ સમાસમાં કેટલીકવાર બદલાઈ જાય છે. ગુણદર્શક શબ્દોનું લિંગ વિશેષ્ય પ્રમાણે બદલાઈ જાય છે–વગેરે નિયમનું વિવેચન આ વિભાગમાં કરેલું છે. આ રીતે હેમચંદ્રાચાર્યના લિંગાનુશાસનનું વસ્તુ છે. હૈમલિંગાનુશાસન ઉપરની અવચૂરિ કોઈ અન્ય લેખકની છે, અને તે અત્યંત ઉપયોગી છે. હૈમલિંગાનુશાસન : શ્રી જેન યશોવિજય ગ્રન્થમાલાના બીજા મણકા તરીકે સને : ૧૯૦૫ : માં બનારસથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યારે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ૩. હૈમધાતુપારાયણ ધાતુપારાયણ એ વ્યાકરણનું એક અત્યંત ઉપયોગી અંગ છે; અને જ્યાં સુધી તે વ્યાકરણના પરિશિષ્ટ તરીકે ન જાય ત્યાં સુધી વ્યાકરણ અધુરું રહે. શ્રી હેમાચાર્યો વ્યાકરણની તેમની યોજનામાં ધાતુપારાયણને સાર્થ ધાતુસંગ્રહ અને પજ્ઞ વિકૃતિને સ્થાન આપ્યું છે. પ્રારંભને લેક : श्रीसिद्धहेमचन्द्रव्याकरणनिवेशितान् स्वकृतधातून् । आचार्यहेमचन्द्रो વિગત્ય નમસ્કૃત્ય / સાથે ધાતુઓનો સંગ્રહ પણ પોતે જ કર્યો છે. ધાતુપારાયણના હેતુ તરીકે આરંભમાં હેમાચાર્ય ૬. “ધાતુપાઠ” બ્રહવૃત્તિમાં સમાવી દેવામાં આવ્યું છે; પરંતુ વિસ્તૃત ચર્ચા વિવૃત્તિ સહિત ઘાતુપારાયણ નીચે સ્વતંત્ર પરિશિષ્ટ ગ્રંથમાં હેમચાયે કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy