________________
હેમસમીક્ષા અધ્યાય |
પાદ | અને સૂત્ર ! પાદ સત્ર સંખ્યા
વિષય સંખ્યા ૬. સૂત્ર: [ ૧. સૂત્ર : ૧૪૩ | તદ્ધિત પ્રકરણ ૬૯૨.
त्वदीयम् भवदीयम् वगैरे
રૂપની નિષ્પત્તિ ૨. સૂત્ર : ૧૪૫ ૩. સૂત્ર : ૨૧૯
૪. સૂત્ર : ૧૮૫ ! ૭–સૂત્ર: [ ૧. સૂત્ર : ૧૯૭ ! તદ્ધિત પ્રકરણ ૬૭૩.
૨. સૂત્ર : ૧૭૨ ૩. સૂત્ર: ૧૮૨ | તદ્ધિતની ચર્ચા: સમાસાનો
થતા ફેરફારની ચર્ચા. | ૪. સૂત્ર : ૧૨૨ તદ્ધિતમાં થતી વૃદ્ધિનું પ્રકરણ
દા. ત. દ્વાર દ્વૌવાર; હુપની ચર્ચા તથા પરિભાષાનાં
ચાર પાંચ સૂત્રે. ઉપર પ્રમાણે હેમચંદ્રના વ્યાકરણમાં વિષયગૂંથણું છે. એક રીતે જોવા જતાં અભ્યાસની સુગમતાની દૃષ્ટિએ પાણિનિનાં સૂત્રની
જના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રની યોજના વિશિષ્ટ અને સરળ છે. ૧૫ એક જ દૃષ્ટાંત બસ થશેઃ પાણિનિના નામપ્રકરણને લગતાં કેટલાંક સૂત્રે છઠ્ઠા અધ્યાયમાં છે; કેટલાંક બીજા અધ્યાયમાં
૧૫. પુરાતત્વઃ પુ. ૪. અં. -૨. પા. ૭૫. પં. બેચરદાસનો લેખ “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ લેખમાં ભટ્ટજી દીક્ષિતની સિદ્ધાંતકૌમુદી અને હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ -એ બન્નેચના વિષયક્રમની ચર્ચા સંક્ષેપમાં કરવામાં આવી છે. પાણિનિના વિષયકમની ચોજના સરળ નથી તે પણ ત્યાં બતાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org