________________
-
હેમસમીક્ષા પછીથી કર્યું હશે. આ અંગો વગેરેનું પ્રમાણ ગણીએ તે લાખેક શ્લેક જેટલું થવા જાય. આ દૃષ્ટિએ સમગ્ર વ્યાકરણના શ્લોક પ્રમાણની બાબતમાં મેરૂતુંગ બહુ અંશે ખેટે નથી.
હેમચંદ્રના વ્યાકરણગ્રંથનું આખું નામ સિદ્ધહેમચંદ્રાનુશાસન છે. આખા ગ્રંથમાં આઠ અધ્યાય છે. છેલ્લે આઠમ અધ્યાય પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા કરે છે. કુલ સૂત્રોની સંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રે બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬ ૬ સૂત્રે ગણી શકાય.
વ્યાકરણની સમસ્ત યોજના નીચે પ્રમાણે છે –
2x. S. K. Belvalkar : Systems of Sanskrit Grammar: P. 73–81. $56-962. The Hemachandra School, પાન ૭૫ ઉપર લખે છે. “Regarding Hemchandra's grammar (the full title of which is FACEH 277વોપરીનુરાસન)...આના ઉપર પાદ–નોંધ લખતાં તે જણાવે છેઃ A certain commentator explains the first part of the title thus– સિદ્ધરાજ witતત્યાત સિદ્ધ દેમ તત્વત हेमचन्द्रम् । જુઓ પ્ર. ચ. પાન ૨૯૩ . ૨૫૦.
श्रीसिद्धहेमचन्द्राभिधानशब्दानुशासने सूत्रधारः प्रभुः श्रीमान् हेमचन्द्रप्रभुर्जगौ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org