________________
પૂર્વ રંગ ઉપાશ્રયં માટે જમીન કાઢી આપી; અને સ્વપક્ષ તથા પરપક્ષથી થતા સમસ્ત વિબંનું નિવારણ કરવા વચન આપ્યું.૯
આ બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર લેક પ્રમાણ વ્યાકરણ રચ્યું. તેમનું વ્યાકરણ તે વેતાંબર પરંપરામાં આદ્ય જેન વ્યાકરણ છે.૨૦ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ પછીથી રચાયું.વિ.સં.૧૦૮માં એટલે ભીમદેવ ગૂજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે, જાબાલિપુરમાં તેમણે આ વ્યાકરણનું સર્જન કર્યું. તેમના સાથીદાર જિનેશ્વરે પ્રમાલક્ષણ–નામે ન્યાયશાસ્ત્ર ઉપર ગ્રંથની રચના કરી.
૧૯. પ્ર. ચ. પાન ૨૬૧-ર૭૨ અભયદેવપ્રબંધ: લે. ૪૨–૦૯. જ્ઞાનદેવ નામે શેવાચાર્યના શબ્દોઃ (શ્લો. ૮૫-૮૬);
गुणिनामर्चनां यूयं कुरुध्वं विधुतैनसाम् • सोऽस्माकमुपदेशान्तं फलपाकश्रियां निधिः ।
शिव एव जिनो बालत्यागात्परपदस्थितः
दर्शनेषु विभेदो हि चिह्न मिथ्यामतेरिदम् ॥ ૨૦. પ્ર. ચ. પાન ૨૬૭: શ્લોટ
श्रीबुद्धिसागरः सूरिश्चक्रे व्याकरणं नवम् । सहस्राष्टकमानं तत् श्रीबुद्धिसागराभिधम् ।। શ્રી બુદ્ધિસાગર વ્યાકરણની અંત–પ્રશસ્તિઃ श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे ।
सश्रीकजावालिपुरे तदाद्यं दृब्ध मया सप्तसहस्रकल्पम् ।। ઉપરને “આઘ” શબ્દ ધ્યાનમાં લેવા ગ્ય છે. વધારે પરિચય માટે જુઓ પુરાતત્ત્વ: પુ. ૪. અં. ૧-૨. પાન ૮૩–૮૪. પં. બેચરદાસને લેખ. “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org