SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ હેમસમીક્ષા સામાન્ય બાબત નથી. શ્રીહેમચન્દ્રાચાર્ય'ના સભાસ્થાનનું વર્ષોંન પ્રભાવકરિતમાં આપેલું છે તે અહિં નાંધવું પ્રસ્તુત છેઃ “ ત્યાં કાઈ નવા જ ગ્રન્થની રચનામાં કાઈ મહાકવિ મશગુલ હતા; વળી લાકડાની પાટી અને કપડાં ઉપર શબ્દોના સમૂહ લખાઈ રહ્યા હતા; શબ્દની વ્યુત્પત્તિ માટે એક બીજા સાથે ઊંદ્યાપેાહ ચાલી રહ્યો હાવાથી તે સુંદર હતું; જ્યાં શબ્દો માટે પ્રાચીન કવિએમાં દષ્ટાન્તા ટાંકવામાં આવતાં હતાં; અહીં બ્રહ્માના ઉલ્લાસનું નિવાસસ્થાન હતું; સરસ્વતીના પિતાનું તે મન્દિર હતું; જ્યાં વિદ્વાને સારી સ્થિતિમાં હતા; હેમચંદ્રાચાય નું એ સભાગૃહ હતું. ૧૦ ગ્રંથરચના કરતી વખતે ગ્રંથકારા તેમના ગ્રંથના કાચા ખરડાએ પથ્થરપાટી – સ્લેટ અથવા લાકડાની પાટી વગેરેમાં લખતા હતા અને તેના ઉપર નક્કી થઈ ગયા પછી નકલ ઉતારનારાએ તેના ઉપરથી વ્યવસ્થિત નકલ કરતા. + + + ગ્રંચરચના સમયે ગ્રંથકારાને પ્રતિમાંના પાઠભેદે તારવવા, તેમાં ઉપયેાગી શાસ્ત્રીય પાઠે। તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઈત્યાદિ માટે વિદ્વાન શિષ્યા ૧૦. પ્ર. ચ. હેમચંદ્રસૂરિચરિત: ક્ષેા. ૨૯૨-૨૯૫ अन्यदाभिनवग्रन्थ गुम्फाकुलमहाकवौ पट्टिकापट्टसंघातलिख्यमानपदवजे ॥ २९३ ॥ शब्दव्युत्पत्तयेऽन्योऽन्यं कृतोहापोहबन्धुरे पुराणक विसंदृब्धदृष्टान्तीकृतशब्दके ॥ २९४ ॥ ब्रह्मोल्लासनिवासेऽत्र भारतीपितृमन्दिरे श्रीहेमचन्द्रसूरीणामास्थाने सुस्थकोविदे ।। २९५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy