SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ હેમસમીક્ષા આવેલી હાવી જોઈએ. આ ઉપરથી એમ માલમ પડે છે કે યેગશાસ્ત્રની વૃત્તિ કદાચ શ્રી હેમચદ્રાચાર્ય'ની છેવટની કૃતિઆમાં ગણાવી શકાય. આ ઉપરાંત ચૈાગશાસ્ત્રની વૃતિમાંથી કેટલીય સમક્રાલીન સામાજિક હકીકત મળી રહે છે. દાખલા તરીકે આઠ પ્રકારના વિવાહ–બ્રાહ્મ, પ્રાજાપત્ય, આ, દૈવ ( ધર્માં વિવાહ ), ગાન્ધવ, આસુર, રાક્ષસ, પૈશાચ (અધમ્ય વિવાહ) ગણાવી નોંધ કરે છેઃ ૨૯ tr “ જો વર તથા વધૂને પરસ્પર રુચિ હોય તે અધમ્મ વિવાહે। પણ ધ' બને છે. વિવાહનું ફળ એ છે કે શુદ્ધ પત્નીને લાભ મળવા જોઈ એ. અશુદ્ધ ભાર્યાં વગેરેના યાગથી નરક જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભાર્યાનું ફળ એ છે કે વધૂનું રક્ષણ કરતા એવા મનુષ્યને સારી રીતે ઉત્પન્ન થયેલી પુત્રસંતતિ થાય; અંતરાય વિનાની ચિત્તશાંતિ મળે, સારી રીતે ઘરનું કામકાજ થાય; કુલીનતા અને આચારની વિશુદ્ધિ તથા દેવ, અતિથિ, બાન્ધવને સારી રીતે સત્કાર થાય. વધૂના રક્ષણના ઉપાય ચાર છે : ૧. ધરકામમાં રાકાણુ; ૨. હાથમાં થોડાજ પૈસા; ૩. અસ્વતન્ત્રતા; અને ૪ માતા સમાન વડિલ સ્ત્રીઓ मध्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव ययं सज्जा: स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । माहजनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयति वृत्तमपि त्रिषष्टेः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy