SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવના २२३ તારી સ્તુતિ કરવામાં યાગીઓની પણ કયાં અશક્તિ નથી ? પરંતુ મારે પણ તારા ગુણા તરફના પ્રેમ ડગે તેવા નથી; આ પ્રમાણે નિશ્ચય કરીને તારી સ્તુતિને વક્રતા આ માનવી, મૂખ હાવા છતાં પણ અપરાધ કરતા નથી.”૬ એજ સ્તેાત્રમાં છેવટે તેઓ કહે છે: ' “કામળ મુદ્ધિવાળા પુરુષ આ સ્તોત્રને શ્રદ્ધાથી બનાવેલું સમજે ! વિવાદમાં રસ લેનાર બીજા દેવાની નિંદા કરવાને માટે રચાયેલું આ સ્તંત્રને માને ! હે જિનવર, રાગદ્વેષથી પર બનેલા, તથા સાચા ખાટાની પરીક્ષા કરવા માટે જેમની બુદ્ધિ યાગ્ય છે, તેમને તત્ત્વનું દર્શન કરાવનાર આ સ્તંત્ર સ્તુતિરૂપી ધર્મચિંતનમાં કારણુ છે. ’9 ઉપરનાં ટાંચણા ઉપરથી હેમચન્દ્રાચાર્યાંનાં સ્તેાત્રોની પાછળ રહેલું ચિત્તતત્ત્વ વ્યક્ત થાય છે, પેાતાને તે। મહાવીર અને તેમણે પ્રતિપાદન કરેલા તત્ત્વને પૂરેપૂરા નિશ્ચય છે. એ નિશ્ચય કેવળ શ્રદ્ધાથી નહિ પણ મહાવીરના તત્ત્વજ્ઞાનની ઉંડી સમ્ર ૬. યાગ. દ્વા. શ્લાક. ૨. स्तुतावशक्तिस्तव योगिनां न किं गुणानुरागस्तु ममापि निश्चलः इदं विनिश्चित्य तव स्तवं वदन् न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥ ૭. અયેાગ. વ્ય. દા. ક્લેા. ૩૨. इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो, વિદ્ન્તાં, ફ્રન્ત, શ્રૃતિપરવાસનિનઃ । સપ્તદ્રિષ્ટાનાં, બિનવર, પરીક્ષાક્ષધિયા मयं तत्त्वालोकः स्तुतिमयमुपाधिं विधृतवान् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy