________________
૨૦૨
હેમસમીક્ષા મની પદ્ધતિ માફક જ બે આફ્રિકામાં વહેંચી દીધો છે. ૧° પ્રમાણમીમાંસા ન્યાયશાસ્ત્રને ગ્રંથ હોવાને લીધે એમાં એમણે અક્ષપાદનાં પ્રસિદ્ધ ન્યાયસૂત્રની સરણે સ્વીકૃત કરી હોય. અકલકે આ સરણીને સ્વીકાર પ્રથમ શરુ કર્યો.૧૧
પ્રમાણુમીમાંસા પૂર્ણ પ્રાપ્ત થતી નથી. જેટલાં સૂત્રો મળ્યાં છે તેટલા ઉપર જ વૃત્તિ પ્રાપ્ત થાય છે. કદાચ એમ હોય કે હેમચંદ્રાચાર્યે પ્રથમ બધાં સૂત્રોની રચના કરી હોય અને પછી વૃત્તિ લખવાનું કાર્ય તેમણે હાથમાં લીધું હોય એ સંભવિત છે, કારણ કે વૃત્તિમાં ગ્રંથનું સંપૂર્ણ સર્જન થયું હોય એવું
૧૦. પ્રમાણ મીમાંસાઃ ૧. ૧. ૧. (ટીકા) તત્ર વસમુસ્મિઃ હૈિ, ઉસમૂહાત્મક સૂત્રે સૂત્રસમૂહાત્મ: પ્રવર, પ્રકરણसमूहात्मकैः आह्निकैः, आह्निकसमूहात्मकैः पञ्चभिरध्यायैः शास्त्रमेतदरવાવી ન્યાયસૂત્રની વૈજના વિષે જુએ સર્વદર્શનસંપ્રદુંन्यायशास्त्रं च पञ्चाध्यायात्मकम् । तत्र प्रत्यध्यायमाह्निकद्वयम् तत्र । प्रथमाध्यायस्य प्रथमाह्निके भगवता गौतमेन प्रमाणादिपदार्थनवकलक्षणनिरूपणं विधाय द्वितीये वादादिसप्तपदार्थनिरूपणं कृतम् । द्वितीयस्य प्रथमे संशयपरीक्षण प्रमाणचतुष्टयाप्रामाण्यशङ्कानिराकरणं च द्वितीयेऽर्थापत्त्यादेरन्तर्भावनिरूपणम् । तृतीयस्य प्रथम आत्मशरीरेन्द्रियार्थपरीक्षणम् । द्वितीये बुद्धिमनःपरीक्षणम् । चतुर्थस्य प्रथमे प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गपरीक्षणम् । द्वितीये दोषनिमित्तकत्वनिरूपणमवयवादिनिरूपणं च । पञ्चमस्य प्रथमे जातिभेदनिरूपणम् । द्वितीये निग्रहस्थानमेदनिरूपणम् ।
૧૧. જુઓ પ્રમાણુમીમાંસા: પ્રસ્તાવના (પં. સુખલાલજી) પાન. ૧૧. * બાહ્ય સ્વરૂપ. પેરેગ્રાફ: ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org