________________
હેમસમીક્ષા છંદાનુશાસનની ઉપયોગિતા અર્વાચીન કાવ્યવિધાનના અબ્યાસીને અત્યંત હિતાવહ છે એ દૃષ્ટિએ ઐતિહાસિક દ્રષ્ટિએ અને શાસ્ત્રીય ચર્ચાની દષ્ટિએ. ઐતિહાસિક દષ્ટિએ એટલા માટે કે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં શાઅદૃષ્ટિએ પ્રવર્તમાન સમગ્ર છંદાનાં લક્ષણાની ચર્ચા ઉદાહરણ સહિત આ ગ્રંથમાં કરવામાં આવી છે. દાખલા તરીકે, વ ગણેાના અને માત્રાગણેાના વિવિધ ફેરફારો કરી તેમાંથી—ગણિતદષ્ટિએ પણ બની શકે તે બધા ય છંદના સમાવેશ વ ંમેળ છંદમાં અને માત્રામેળ છંદોમાં કરવામાં આવ્યા છે. એક જ દાખલા આપણે લઈ એ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજાનાં લક્ષણા આપી તે બન્નેના સંકરથી બનતા ઉપજાતિના ચૌદ પ્રકારાને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અર્વોચીન કાવ્યવિધાયકા આ પ્રકારના સંકર અનેક રીતે કરી રહ્યા છે. વળી ગાયત્રી, જગતી વગેરે વૈદિક છંદના પણ ઈન્દ્રવજ્રા ઉપેદ્રવજા વગેરે સાથે સંકરને લીધેઊપજતા છંદોને ઉપાતિ તરીકે હેમચંદ્રાચા ઉલ્લેખે છે. આ ઉપરાંત તદૃષ્ટિએ વંગણાના ફેરબદલા કરી અનેક નવા છંદોની યેાજના બની શકે છે-તે પણ આ ગ્રંથના અભ્યાસથી વાચકને બહુ સારી રીતે પ્રતીત થશે. આમ શાસ્ત્રીય દૃષ્ટિએ આ ગ્રંથનું મહત્ત્વ અમૂલ્ય છે. અર્વાચીન છંદો —વ મેળ, માત્રામેળ અને લયમેળની પૂ`પીઠિકા સંસ્કૃત, પ્રાકૃત
૧૯૨
૬. છે. શા. અ. ૨. સૂત્ર ૧૫૬ : તયો: પયોથ સંર ૩૫જ્ઞાતિશ્રૃતુશા ॥ એના ઉપર ટીકા કરતાં આચાર્ય શ્રી લખે છે : एतयोरिन्द्रवज्रोपेन्द्रवज्रयोः संकरोऽन्योन्यपादमीलनमुपजातिः । सा च प्रस्तारभेदाच्चतुर्दशधा । एवं परयोरिन्द्रवंशावंशस्थयोः संकरः उपजातिश्चतुर्दशधैव ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org