SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસન ૧૯૯ ગ્રંથ ખાસ જીવતો રહે. શિષ્યાના હિતને ખાતર અને વિદ્વાનોને એક સાથે માહિતી મળી શકે તેવા નમ્ર આશયથી આ ગ્રંથની રચના કરવામાં આવી હતી; એટલે એ ગ્રંથે ક્રાઇ પ્રબળ પરપરાને બાંધી નથી.ર૦ કાવ્યાનુશાસનમાં કેટલાય ગ્રંથામાંથી દૃષ્ટાન્તો મૂકવામાં આવ્યાં છે; અને એ રીતે ગ્રંથને સર્વગ્રાહી બનાવવા શ્રીહેમચંદ્રાચાય યત્ન કર્યાં છે. કાવ્યાનુશાસન આ રીતે એક નેાખા પ્રકારના શિક્ષાગ્રન્થ હાઈ વિદ્યાર્થીઓને અત્યંત ઉપકારક છે; અલંકારચૂડામણિ અને વિવેક નામે વિસ્તૃત ટીકા સહિત તે વિપુલ સ ંદર્ભગ્રંથ હોઈ વિદ્વાને માટે પણ દ્યોતક છે. ૨૦. P. V. Kane : સાહિત્યર્પણ Intro. oxiv “ He how ever exercises very little influence on later rhetorecians and is scarcely ever quoted (except in the રત્નાપળ pp. 46,75, 224, 233,259, 279, 299.)” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy