________________
દેશીનામમાલા
પ્રિયતમે અપરાધ કર્યો એટલે કૃષ્ણસારના જેવાં વિશાળ નેત્રવાળી (પ્રિયતમા ) પાનની પેટીમાંથી પાન કાઢવાને બાને અવળી ફરીને ઊભી રહી.”
खणमित्तकलुसियाए लुलियालयवल्लरीसमोत्थरिय भमरभरोहुरयं पङ्कयं व भरिमो मुहं तीए ॥
(દે. ના. મા. ૧. ૧૫૭.) “ક્ષણમાત્ર કલુષિત બનેલી તે લલનાનું લળી પડેલી લટ રૂપી વલ્લરીથી છવાયેલું મુખ ભ્રમના ભારથી નમી પડેલા કમળનું જાણે અમને સ્મરણ કરાવે છે.”
मा कुडलेवणीधवलकुट्टिमे परवहुं णिएऊण कुसुमालिअ कुरुकुरियं करेसु कुलफसणो होही ॥
(દે. ના. મા. ૨. ૪૨.) “ઓ શૂન્ય મનવાળા પ્રેમી, ચૂનાથી ચકચક્તી ધોળી છમાં પરકીયાનું મુખ જોઈને તું પ્રેમ ના કર, તું કુલના કલંકરૂપ બનીશ.”
सुणइ समुच्छणिसई जह जह सुण्हा सइज्झयघरेसु छिछेण मुअइ तह तह पइं पहाए विसूरती ॥
“જેમ જેમ પાડેસીનાં ઘરમાં સાવરણીને અવાજ પુત્રવધૂ, સાંભળવા લાગી તેમ તેમ સવારમાં પતિને માટે સુરતી પુત્રવધૂ તેના પ્રણયીથી ત્યજી દેવાઈ.”
तुह 'दोहासलंदसणपरव्यसो गामदोणओ बहिणि ता. एहि मह घरे दोवेलिमिसा दोसिणी ण जा फुरइ ॥ હે બેન, તારી કેડને જોઈને ગામને મુખી પરવશ બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org