SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત શબ્દકોશ ૭૩ લિંગાનુશાસન પ્રમાણે જાણવું–એમ અ. ચિં. ૧. ૩૯. માં જણાવવામાં આવ્યું છે. આ યોજનામાં હેમાચાર્ય અમરકેશથી જુદા પડે છે. અમરકેશમાં લિંગવિચાર કેશમાં જ અંતર્ગત કરી દેવામાં આવ્યો છે. - અ. ચિં. છ કાંડમાં વિભક્ત છે.* - - - - - કાંડ કાંડનામ | સંખ્યામાં સેંધ. १] देवाधिदेवकाण्ड વીસ જિન; તેમના અતિશય વગેરેનીોંધ આ કાંડમાં છે. પ. અ. ચિ. શ્લો. ૧૯, પાદ. ૨ઃ હિતુ કે હિંસાનુરાસની ! વિવૃતિમાંઃ ફિનિત...મHપજ્ઞાિનુરાસનાત ક્ષેત્રે નિતમ્ | अत एव अस्माभिरमरकोशाधमिधानमालास्विवात्र लिङ्गनिर्णयो नोक्तः। ૬. અ. ચિ. કલો. ૨૦-૨૩ માં વિષચનિર્દેશ કરવામાં આવ્યો છે: देवाधिदेवाः प्रथमे काण्डे देवा द्वितीयके नरास्तृतीये तिर्यञ्चस्तुर्य एकेन्द्रियादयः ॥ एकेन्द्रियाः पृथिव्यम्बुतेजोवायुमहीरुहः कृमिपलिकलताद्याः स्युर्द्वित्रिचतुरिन्द्रियाः ॥ पञ्चेन्द्रियाचेभकेकिमत्स्याद्याः स्थलगाम्बुगाः पञ्चेन्द्रिया एव देवा नरा नैरयिका अपि ॥ नारकाः पञ्चमे साङ्गाः षष्ठे साधारणाः स्फुटम् પ્રસ્તોજોડવ્યાશ્વાત્ર...... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy