SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત શબ્દકેશે “બુધજને વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે, પણ એ બે શબ્દજ્ઞાનવિના સિદ્ધ થઈ શકતાં નથી.” સિરાજકફનુરાસનઃ' એ શબ્દ ઉપર ટીકા કરતાં હેમાચાર્ય કહે છે: “સિદ્ધ પ્રતિષ્ઠાં ગ્રામ્’ આ બતાવે છે કે શબ્દાનુશાસન અને તેનાં પાંચેય અંગે-બ્રહદ્દવૃત્તિ સહિત–તૈયાર થયાં અને સારી રીતે આદર પામ્યાં ત્યારપછી તેમણે આ ગ્રંથની રચના કરી હોય એમ સંભવે છે. અભિધાનચિંતામણિ (અ. ચિં.) ૩. ૩૭૬: તે ગ્રંથની રચનાનો સંભવનું સૂચન કરે છે. कुमारपालश्चौलुक्यो राजर्षिः परमाहतः मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ ૧. અ. ચિ. ની વિવૃતિમાં લે. ૨: प्रेयोऽर्थमयमारम्भः किं तत्रात्मविकथनैः परात्मनिन्दास्तोत्रे हि नाद्रियन्ते मनीषिणः ॥ આ લોક ઉપરથી શ્રી. રસિકલાલ પરીખ અનુમાન તારવે છે કે હેમાચાર્યને ગ્રન્થ ઉપર સખત ટીકાઓ થઈ હશે; અને તેથી જ આ પછીના વિવૃતિના શ્લોક ૩ માં હેમચંદ્રાચાર્ય પિતાની કૃતિમાં પિતાના પ્રમાણભૂત લેખકેની નોંધ લે છે: प्रामाण्यं वासुकेाडेव्युत्पत्तिर्धनपालतः । प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ આ અનુમાન “સિદ્ધ શબ્દની પજ્ઞ ટીકાથી ચિંતનીય ઠરે છે. (કા. શા. Vol. II Intro. P. Cexcv.-શ્રી, રસિકલાલ પરીખના અભિપ્રાય માટે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy