SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાનુશાસનનાં અંગે मुसलक्षेपहुंकारस्तोमैः कलमखण्डिनि । कुचविष्कम्भमुत्तनन्निष्कुम्नातीव ते स्मरः ॥ હે કલમી ડાંગર ખાંડનારી, સાંબેલાના પડવાની સાથે થતા હુંકારાની પરંપરા સાથે તારા સ્તનના વિસ્તારને ઉંચા કરતા કામદેવ જાણે (તેને) અટકાવી રહ્યો છે.” नीपान्नान्दोलयन्नेष प्रेखोलयति मे मनः । पवनो वीजयन्नाशा ममाशामुच्चुलुम्पति “નીપ વૃક્ષને લે ચઢાવત એ પવન મારા મનને ઝેલે ચઢાવી રહ્યો છે; અને આશાઓને ( =દિશાઓને) વીજ પવન મારી આશાઓ સાફ કરી રહ્યો છે.” ધાતુપારાયણને ગ્રંથ, જહોન કીસ્ટ નામના વિદ્વાને સંપાદિત કરી, વીએનાથી પ્રકાશિત કર્યો છે. ગ્રંથ અત્યારે દુષ્પાપ છે. આ ગ્રંથનું સંપાદન સંસ્કૃત શબ્દકેશન સંપાદનનાં ઉપયુક્ત સાધનેમાંના એક તરીકે કરવામાં આવ્યું છે. એ આવૃત્તિમાં ધાતુઓનો કેશ અને ગ્રંથમાં આવતા શબ્દોને કેશ એમ બે કોશ આપવામાં આવ્યા છે. આપણી ભાષાના શબ્દકેશની રચના માટે આ ગ્રંથની ઉપયુક્તતા ઘણી જ છે.. ૯. ધાતુપારાયણ ૧૦. વિવૃતિ પાન ૨૮૭ ઉપર આ ક ટાંકવામાં આવ્યા છે. ધાતુની બહુલતા વિષે આજ પાન ઉપર નીચેના ઉદ્ગારે વિવૃતિમાં આપવામાં આવેલા છે : વદુરન્નિનમ્ यदेतद्भवत्यादिधातुपरिगणनं तब्दाहुल्येन निदर्शनत्वेन ज्ञेयम् । तेनात्रापठिता आपि क्लविप्रभृतयो लौकिकाः स्तम्भ-प्रभृतयः सौत्रा चुलुम्पादयश्च वाक्य (वैया ?) करणीया धातव उदाहार्याः । वर्धते हि धातुगणः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy