SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ સૂત્રેાની અનુજ્ઞા આપતી વખતે નદી'ની ક્રિયામાં પણ શ્રુતદેવતા, શાસનદેવતા અને અન્ય સમસ્ત વૈયાવૃત્ય અહિ કરનારા સગૂષ્ટિદેવાના સ્મરણ માટે કાચેાત્સગ અને સ્તુતિ કરવામાં આવે છે. તેમજ પરમેષ્ઠીસ્તવ'માં દશિક્પાલ, પાંચલાકપાલ, નવગ્રહ, શ્રુતદેવતા અને શાસનદેવતા આદિનું સ્મરણ થાય છે. અજનશલાકા, પ્રતિષ્ઠા, બૃહત્-લઘુ શાન્તિસ્નાત્ર વખતે તેમજ સિદ્ધચક્ર તથા ઋષિમ`ડલ મહાપૂજન વિગેરેમાં પણ શાસનરક્ષકદેવ, નવગ્રહ, દશપાલ આદિનુ નિષિપૂર્વક આહ્વાહન વિગેરે કરીને પૂજન કરવામાં આવે છે. આ રીતે દેવ-દેવીઓનુ' નામ સ્મરણુ પૂજનાદિ કરવાથી તેમનુ લક્ષ્ય-ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેથી ચાલુ-પ્રસ્તૂત ક્રિયામાં તેમના દ્વારા જરૂરી સહાયસરક્ષણ િમલી રહે છે. કાય' નિર્વિઘ્ને પ િપૂર્ણ થાય છે. સભ્યષ્ટિ દેવ-દેવીએના વિશેષ કાર્ય -- પૂ. આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી પિરચિત ‘સૂરિમ‘ત્ર વિવરણુ’માં કેટલાક દેવ-દેવીઓનાં વિશિષ્ટ કાર્યા-કત વ્યાની માહિતી પણ આપી છે. તે આ પ્રમાણે છે : કૃત્તિ-શાતદેવી, શિરિ-અભયાદેવી, શિ-િનિવૃત્તિદેવી, આદિનું જ્યારે સ્મરણ કે કાચેાત્સગ કરવામાં આવે છે, ત્યારે તેએ ચૈત્ય, શ્રુત, તપ, સંઘ વગેરેના મહિમા કરે છે. મહત્વ અને ગૌરવ વધારે છે. દુષ્ટ દેવીઓનુ` નિરાકરણ કરે છે. અથવા પર્યંત કે પત્તન (ગામ-નગરાદ્રિ) સ્થાનામાં ચૈત્ય મદિરનું આરેાપણુ અને રક્ષણ કરે છે. શ્રી અને ડ્રા દૈવી મિથ્યાત્વી દેવતાથી અધિષ્ઠિત ચૈત્યનેા ઉદ્ધાર અને શ્રુત, તપ, અને સધના પણુ સમુદ્ધાર કરે છે. સૌધર્મેન્દ્ર આદિ ઇન્દ્રો તથા દેવા તીય કર પરમાત્માના પાંચે કલ્યાણકામાં અપૂર્વ ભાવે।લ્લાસ સાથે મહામહિમા કરે છે. અષ્ટ પ્રાતિહાર્યાદિ એગણીસ અતિશય, રત્ન સુવર્ણની વૃષ્ટિ, સમવસરણ રચના, તી પ્રવૃત્તિ ગણધરપદના અભિષેક, દુષ્કરાજા કે દૈવત કૃત ઉપસર્ગીનું નિવારણ, દુર્ભિક્ષ કે ભયાનક અટવીનુ ઉલ્લધન, સંધની શ્રી શેાભા સ'પાદાન, સિદ્ધાન્તા' વેદન, મહાતપના નિર્વાહ-તી, શ્રુત કે શિષ્ય સ્થાપના વિગેરે કાર્યોમાં ઈન્દ્ર, સીમાનિકદેવા અને બીજા પણ ચારે નિકાયના સભ્યદૃષ્ટિ દેવા ચતુર્વિધ સઘની વૈય્યાનૃત્ય, સેવા સદા ભક્તિપૂર્વક કરે છે. જૈનશાસનમાં શાસવદેવાનુ પણ સ્થાન–માન છે. જેએ શાસનપ્રતિ અવિહડ ભક્તિવાળા હૈાય છે. સ`કટ સમયે ઉપદ્રુવાનુ નિવારણ કરીને સઘમાં શાંતિ સ્થાપે છે, સઘની રક્ષા અને શાસનની પ્રભાવનાના કાર્યોમાં હમેશા ઉદ્યુત રહે છે. આ રીતે શાસનદેવાનું નામ સ્મરણ-ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા થતાં ઉપકારા (સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક સધની સુરક્ષિતતા, પ્રસ્તુત અનુષ્ઠાનાદિની નિવિઘ્ન સમાપ્તિ આદિના શુભ ઉદ્દેશ છે, Jain Education International ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy