SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ૫૬ દિકુમારીનું વલયાमूलः - षटूप'चाशत दिकूकुमारी वलयम् ॥ અર્થ :-- તેરમાં વલયમાં છપન દિકુકમારીઓની સ્થાપના કરવામાં આવે છે. (૧૪) F ૬૪ ઈદ્રોનું વલયઃमूल:-चतुषष्टिः इन्द्र वलयम् અર્થ –ચૌદમા વલયમાં ચોસઠ ઈન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે. રપ૬ દિકુમારીઓનાં નામે - - (૧) ભગંકર (૨) ભગવતી (૩) સુભગ (૪) ભેગમાલિની (૫) સુવત્સા (૬) વમિત્રા (૭) પુષ્પમાલા (૮) અનિજિતા (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેય ધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષેણ (૧૬) બલાહકા (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદ (૨૦) નંદિવર્ધન (૨૧) વિજય (૨૨) વૈજયંતિ (૨૩)જયન્તી (૨૪) અપરાજિતા (૨૫) સમાહારા (૨૬) સુખદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લહમવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા (૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પ્રથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનામ (૮) નવમિકા (૩૯) ભદ્રા (૪૦) શીતા (૪૧) અલંબુસા (૪૨) મિકેશી (૪૩) પુંડરીકા (૪૪) વારુણી (૪૫) હસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી (૪૮) હી (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) તેરા (૫) વસુદામિની (૫૩) રૂપા (૫૪) રુપાયિકા (૫૫) સુપ (૫૬) રુપકાવતી H૬૪ ઈદ્રોના નામ : (૧) સૌધર્મેદ્ર (૨) ઈશાને (૩) સન્તકુમારેદ્ર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાન્તકેન્દ્ર (૭) મહાણુકેન્દ્ર (૮) સહઝારેન્દ્ર (૯) પ્રાણનેન્દ્ર (૧) અમ્યુકે (૧૧) અમરેદ્ર (૧૨) બલીદ્ર (૧૩) ધરણેન્દ્ર (૧૪) ભૂતાનંદદ્ર (૧૫) હરિકાંતેદ્ર (૧૬) હરિષહેન્દ્ર (૧૩) વેણુદેવેન્દ્ર (૧૮) વેણુદારીન્દ્ર (૧૮) અગ્નિશિખેન્દ્ર (૨૦) અગ્નિમાણવેન્દ્ર (૨૧) વે ન્દ્ર (રર) પ્રભંજનેન્દ્ર (૨૩) ઘેન્દ્ર (૨૪) મહાઘેન્દ્ર (૨૫) જલકાતેન્દ્ર (૨) જલપ્રત્યેન્દ્ર (ર૭) પૂણેનદ્ર (૨૮) અવશિષ્ટ (૨૯) અમિતયતીન્દ્ર (૩૦) અમિતવાહને (૩૧) કિન્નરેન્દ્ર (૩૨) ક્રિપુરૂષેન્દ્ર (૩૩) સપુરૂષે (૩૪) મહાપુરૂષે (૩૫) અતિકાયેન્દ્ર (૩૬) મહાકાયેન્દ્ર (૩૭) ગીતરતી (૩૮) ગીતયદ્ર (૩૯) પૂર્ણભદ્ર (૪૦) માણિભદ્દેન્દ્ર (૪૧) ભીમેન્દ્ર (૪૨) મહાભીમેન્દ્ર (૪૩) સુરૂપેદ્ર (૪૪) પ્રતિરૂપેન્દ્ર (૪૫) કાલે (૪૬) મહાકાલેન્દ્ર (૪૭) સંનિહિતેન્દ્ર (૪૮) સામાનેદ્ર (૪૯) ધાતાઈદ્ર (૫૦) વિધાતાઈ (૫૧) ઋષી (૫૨) ઋષિ પાલેન્દ્ર (૫૩ ઈશ્વરેન્દ્ર (૫૪) મહેશ્વરેન્દ્ર (૫૫) સુવત્સઈદ્ર (૫૬) વિશાલે (૫૭) હાસ્ય (૫૮) હાસ્યરતીન્દ્ર (૫૯) Aતેદ્ર ( મહાતે (૬૧) પતંગે. (૬૨) પતંગપતીન્દ્ર (૬૩) ચન્દ્ર (૬૪) સૂર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy