SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 'पुनरपि जननं पुनरपि मरणं । पुनरपि जननी जठरे शयनम् ॥' વાળી દશા અનુભવે છે. હવે જે આત્માએને પેાતાના ઉત્કર્ષ સાધવાના સીગે! તથા તે માટેની ધગશ તેમજ અપેક્ષિત વિરક્તતા પણુ છે, છતાં સાચી સમજØના અભાવે જેમ આધ્યાત્મિક માગમાં પ્રગતિ સાધી શકતાં નથી તેઓના કલ્યાણ માટે તેને પણ સત્ય માનું ન થાય એવા શુલ હેતુથી અનેક ઉપકારી મહાપુરૂષોએ ભિન્ન ભિન્ન શાઓ રમ્યા છે. અધિકારી ભેદે એ બધા શાસ્ત્રો કાઇને કેાઈ જીવને અવશ્ય ઉપકાર કરનાર થાય જ છે. પ્રસ્તુત ગ્રંથ ધ્યાનવિચાર પ્રસ્તુત ‘ધ્યાનવિચાર’ ગ્રન્થ પણ એવી જ વસ્તુનું નિરૂપણ કરતા સુંદર ગ્રંથ છે. એના રચયિતા પ્રાચીન વિદ્વાન મહા પુરૂષ છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં વિસ્તૃત વિવેચન કરીને ગ્રંથકર્તાના આશયને વિશદ રીતે સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. વિવેચન ઘણુ જ સરળ અને સચેટ છે. ધ્યાનનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા જૈન દર્શનમાં જ નહી પણ સત્ર દČનમાં ધ્યાન શખ્સ ખૂબ જ પ્રચલિત છે. કોઈપણ એક વિષયમાં ચિત્તને એકાગ્ર કરવુ તેનુ' નામ ધ્યાન છે. પૂજ્ય જિનભદ્ધગણુ ક્ષમાશ્રમણુ મહારાજ શ્વેતાના ધ્યાનશતક ગ્રંથમાં યાનનું સ્વરૂપ સમજાવતાં ફરમાવે છે કે— जं थिर मज्झवसाणं, तं झाणं जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥ જે સ્થિર મન છે તે ધ્યાન છે, જે ચ'ચળ મન છે તે ચિત્ત છે. એ ચિત્ત ભાવના, અનુપ્રેક્ષા અને ચિન્તા સ્વરૂપ છે. ધ્યાનચતક ગ્રંથમાં આત ધ્યાન, રૌદ્રધ્યાન, ધ ધ્યાન અને શુકલધ્યાન એ ચાર ભેદનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. ધ્યાનની ભિન્ન ભિન્ન ઉપમા આ ધ્યાનને અગ્નિ સાથે સરખાવી તેને કર્મરૂપી કાષ્ઠને બાળવામાં નિમિત્ત જણાવેલ છે. એને કુહાડાની ઉપમા આપી કરૂપી વેલડીને છેદવામાં નિમિત્ત કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy