________________
આત અને રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ – .
આત એટલે પિતા, પિતાની પીડા, આપત્તિ આદિમાં તનિમિત્તક થતાં દઢ અધ્યવ સાય અર્થાત્ દુ:ખ-સુખમાં મારા પિતાની જીત પૂરતું જ વિચાર કરે એ “આતં ધ્યાન છે. તેનું વિશેષ સ્વરૂપ ધ્યાન શતક' ગ્રંથમાં આ પ્રમાણે છે. આત ધ્યાનના ચાર પ્રકાર :
દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ વસ્તુને સંયોગ (૨) ઈટનો વિગ (૩) રોગ વેદના અને (૪) બાહ્ય ભેગ સુખ આદિની લાલસા તૃષ્ણ દુખત્પતિના કારણ ચાર હોવાથી, આ ધ્યાનના ચાર પ્રકાર પડે છે. તે આ રીતે -
(૧) અનિષ્ટ વિષેનાં વિયેગ–અસંપ્રયાગનું ચિંતન (૨) વ્યાધિ અને વેદનાની ચિંતા (૩) ઇષ્ટ વિષયનાં સંગ અને અવિયોગની ચિન્તા અને............
(૪) નિદાન ચિંતન ચારે પ્રકારનું ટુંક સ્વરૂપ :
અનિષ્ટ વિયોગ સંબંધી ચિન્તા :--શ્રેષથી મલિન અંત:કરણવાળા જ્યારે..... અમને અણગમતા, શબ્દાદિ વિષયે વસ્તુઓ કે વ્યક્તિઓને વેગ મળે છે, ત્યારે....
કેમ એને જલ્દી વિયેગ થાય” એવી સતત ચિંતા–વિચાર કરે છે, અને તત્કાળ તેને વિગ થયું હોય તે.ભાવિને પણ વિચાર કરે છે, કે “હવે કયારે પણ...આવી અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિઓને મને વેગ ન થાય તે સારૂં.” અર્થાત સદા એમને વિયેગ બ રહે એવી સતત ચિન્તા મનમાં રમ્યા કરે છે, આવા પ્રકારની એ ચિન્તા આર્તધ્યાન છે. (૨) વ્યાધિ વેદનાની ચિતા :
શૂલ, જવર, ક્ષય, ભગંદર આદિ રોગથી પીડાતો રેગી, તેના પ્રતિકાર માટે અનેક પ્રકારની ચિકિત્સા કરાવવાની અભિલાષાથી વ્યાકુળ બની, “કયારે આ રેગો દુર થાય” તેવી સતત ચિન્તા કરે છે. એને રોગે મંદ પડી જાય કે મટી જાય છે. “ફરી ક્યારે પણ મને રેગ ન થાય એવી અનેક ચિંતાઓ સેવે છે. આ રીતે વ્યાધિ કે વેદના સબંધિ વર્તમાન કે ભાવિકાળ અંગેની જે કઈ ચિન્તા એ આર્તધ્યાનને જ એક પ્રકાર છે. (૩) ઈટ અવિયોગની ચિતા :
પ્રાપ્ત થયેલા ઇષ્ટ સંગ મન ગમતા શબ્દાદિ વિષયે કે વસ્તુઓને વિયાગ ન થાય તેવા પ્રકારની ચિન્તા, ચાહે વર્તમાન કાળ સંબંધિ હોય કે ભાવિકાળ સંબંધિ હોય તો..એ પણ ઈષ્ટ અવિયેગ રૂપ આર્તધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org