________________
જેમકે ચૈત્યવંદન” કરતી વેળાએ સુખથી સૂત્રાનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવુ. ખ'ને હાથ ચૈગમુદ્રાએ ૧ વ્યવસ્થિત રાખવા મનથી સૂત્રેાનુ અથ ચિંતન કરવુ અને દૃષ્ટિ પ્રભુપ્રતિમા આદિના અલખનમાં ઉપયુક્ત કરવી.
આ રીતે સ્થાનાદિ ચેાગના પ્રયાગપૂર્વક જ સ અનુષ્ઠાને કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્તશાંતિ માગ્નિ અનેક મહાન લાભ પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકા થાય છે
આ સ્થાનાદિ પાંચે ભેદો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિના ભેદથી ૨૦ પ્રકારના છે.
જેમકે સ્થાન એટલે ચેાગમુદ્રાદિ પૂર્વક ચૈત્યવદન કરવાની
૧. કાશાકારે બંને હાથ ભેગા કરી પરસ્પર દશે આંગળીએ પાવી અને હાથની બંને કુણીઓને પેટના મધ્યભાગ ઉપર સ્થાપિત કરવી તે યાગમુદ્રા છે.
Jain Education International
સમાસ
૧૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org