________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત (૬૬૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૬ મીટર ઊંચે હોવી જોઈએ. કૈલાસ પર્વત કાંગ રિંપોચે - ગંગ તિસેના નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં ૫ કિ.મી., દોલ્યા લાથી દક્ષિણપશ્ચિમ ૫ કિ.મી., ઝુટુલફૂગથી ઉત્તર-પશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રીથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સેરલુંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડારપોચે અથવા યમદ્વાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે પૂર્વમાં ૧૩ ડ્રીંગુગ કાંગ્યું ચોર્ટનથી ૨.૫ કિ.મી., સેર ડુંગ ચુકસમ લાથી પૂર્વમાં ૨ કિ.મી. અથવા ગંગપોસંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫ કિ.મીટર આવેલું છે. તે જગ્યાએ સેરલુંગ ચુકસમ લા અને ગંગ-પો સંગલમ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે.
3
Barkha
---
અષ્ટાપદની સંભવિત જગ્યાઓ
Plain
Jain Education International
of
(૧) કૈલાસ પર્વત (૨) કૈલાસ પર્વતની નજીક બોનારી (3) બર્બ્સ પ્લેઇન્સ (૪) ટાર્બોચે (૫) નંદી પર્વત (૬) સેર્લંગ ગોમ્પા અને જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રી વચ્ચેનો પર્વત (૭) જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રી (૮) ૧૩ ડ્રિગંગ કાંગ્યુ ચોર્ટેન (૯) અષ્ટાપદની સંભવિત
33
For Private & Personal Use Only
www.jainelibrary.org