SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ગારા અર્થ – સૂક્ષ્મ શરીરનો સંચાર થવાથી, સૂક્ષ્મ ઘૂંક અથવા કફ ગળવાથી, સૂક્ષ્મ દૃષ્ટિના સંચારથી. ૨. એવભાઈએહિં આગારેહિં અભજ્ઞો અવિરાહિઓ હજ મે કાઉસ્સગ્ગો રૂા. અર્થ – પૂર્વોક્ત આગારો વગેરે બીજા પણ ચાર) *આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત, અવિરાધિત હોજો ! ૩ • (ક્યાં સુધી) જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. III અર્થ – જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ પણ અર્થ – ત્યાં સુધી પોતાની કાયાને, સ્થાનવડે, મૌન રહેવા વડે (અને ધ્યાન વડે પાપક્રિયાથી) વોસિરાવું છું. પદ (૨૮) સંપદા (૫) ગુરુ (૧૩) લઘુ (૧૨૭) સર્વવર્ણ (૧૪૦) ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખે તે સંયતિદોષ. ૧૩. લાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તે ભમુહંગુલિદોષ. ૧૪. કાગડાની પેઠે ડોળા ફેરવે તે વાસદોષ. ૧૫. પહેરેલાં વસ્ત્ર જૂ અથવા પરસેવાએ કરી મલિન થવાના ભયથી કોઠાની પેરે ગોપવી રાખે તે કપિત્થદોષ. ૧૬. યક્ષાવેશિતની પેરે માથું ધુણાવે તે શિર કંપદોષ. ૧૭. મુંગાની પેરે હું હું કરે તે મૂકદોષ. ૧૮, આલાવો ગણતાં મદિરાની પેરે બડબડાટ કરે તે મદિરાદોષ. ૧૯. વાનરની પેરે આસપાસ જોયા કરે, ઓષ્ઠપુટ ચલાવે તે પ્રેક્ષ્યદોષ + (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાનકે જવું પડે તથા વીજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવાં પડે (૨) બિલાડી, ઉદર વગેરે આડા ઊતરતાં હોય તથા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તેથી બીજે સ્થાનકે જવું પડે. (૩) અકસ્માત ચોરની ધાડ આવી પડે તેથી અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે. (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય. અથવા તો સર્પાદિક દેશ કરતા હોય. અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાનકે જવું પડે. સામાયિકયોગ * ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy