________________
સામાયિક લેવાની વિધિ સામાયિકની પૂર્વ તૈયારી :
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર સ્થાપનાનું અથવા જેમાં નવકાર તથા પચિંદિરનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવા સામાયિકનો બે ઘડીનો અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો પાસે રાખીને બેસવું. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય નીચે પ્રમાણે કહેવા.
વિધિ ૧, નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણ, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સલૅર્સિ, પઢમં હવઈ મંગલ.
૨, પચિદિયસંવરણો, તહનવવિહ–બભચેર–ગુનિઘરો; ચઉવિહકસાયમુળે, ઇઅ અારસગુણહિં સંજુરો. ૧.
પંચમહત્વયજુતો. પંચવિહાયારપાલણસમત્વો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ. ૨
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણ વંદમિ.”
૩, ઇચ્છાકારેણ સંદસહ ભગવન્! ઈરિયાવહિયં પડિકકમામિ ઇચ્છે ઈચ્છામિ પડિકકમિઉં (૧). ઇરિયાવહિયાએ, વિચહણાએ. (૨). ગમણાગમણે, (૩). પાણકકમણે, બીયકકમાણે, હરિયકકમાણે, ઓસ ઉસિંગ-૫ણગ-દગ, મલ્ટીમકકડા સંતાણા-સંકમાણે છે. જે મે જીવા વિરાડિયા, (૫). એગિદિયા, બેઇદિયા, તે દિયા, ચઉરિદિયા. પંચિદિયા (૬) અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિવાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાએ કર્ણ સંકામિયા, જીવિયા સામાયિક્યોગ :
શિક ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org