________________
लोभविजएणं भन्ते । जीवे किं जणयइ ?
1
लोभविजएणं संतोसं जणयइ । लोभवेयणियज्जं कम्मं न बंधइ, पूव्वबद्धं च निज्जरेइ ||
O Bhagavan ! What does the soul acquire by conquering greed?
By conquering greed the soul acquires the quality of contentment. He does not do any Karma caused by greed and becomes free from the past Karmas.
भन्ते ! लोभ - विजय से जीव क्या प्राप्त करता है ? लोभ-विजय से जीव संतोष को प्राप्त करता है । वह लोभ ये उत्पन्न होनेवाला कर्मबंधन नहीं करता और पूर्वबद्ध कर्मों को क्षीण करता है ।
હે ભગવાન ! લોભને જીતવાથી જીવ શું પામે છે ? લોભને જીતવાથી જીવ સંતોષ પામે છે. લોભથી ઉત્પન્ન થતાં કર્મોને તે બાંધતો નથી અને પૂર્વે જે કર્મ બાંધ્યાં હોય તેનો ક્ષય કરે છે.
Jain Education International
147
For Private & Personal Use Only
www.jainelibrary.org