________________
मायाविजएणं भन्ते ! जीवे किं जणयइ ? मायाविजएणं अज्जवं जणयइ । मायावेयणिज्जं कम्मं न बंधइ, पूव्वबद्धं च निज्जरेइ ||
O Bhagavan ! What does the soul acquire by conquering deceit ?
By conquering deceit the soul acquires the quality of straightforwardness. He does not do any Karma caused by deceit and becomes free from the past Karmas.
भन्ते ! माया - विजय से जीव क्या प्राप्त करता है ? माया - विजय से जीव सरलता को प्राप्त करता है । वह माया से उत्पन्न होनेवाला कर्मबंधन नहीं करता और पूर्वबद्ध कर्मों को क्षीण करता है ।
હે ભગવાન ! માયાને જીતવાથી જીવ શું પામે છે ? માયાને જીતવાથી જીવ સરળતા પામે છે. માયાથી ઉત્પન્ન થતાં કર્મોને તે બાંધતો નથી અને પૂર્વે જે કર્મ બાંધ્યાં હોય તેનો ક્ષય કરે છે.
Jain Education International
146
For Private & Personal Use Only
www.jainelibrary.org