________________
૧૬
વંદનીય હૃદયસ્પર્શ અંગ્રેજી વાક્ય આવ્યું હતું બધા માણસો મહાન નથી થઈ શકતા, પણ બધાં માણસો સજ્જન જરૂર થઈ શકે છે. બચુભાઈએ આ વાક્યને પોતાના જીવનના એક આદર્શ તરીકે સ્વીકારી લઈ સજ્જન બનવાનો પુરુષાર્થ ખેડ્યો હતો. બચુભાઈ સજ્જન થયા અને જીવનભર રહ્યા, પણ સાથે સાથે મહાન પણ થયા. પરિણામે આપણને એક “મહાન-સજ્જન' સાંપડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org