________________
૧૯૬
વંદનીય હૃદયસ્પર્શ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી વલ્લભ સ્મારક (દિલ્હી), તથા અન્ય કેટલાંક ટ્રસ્ટોને કોરાસાહેબની વિશિષ્ટ સેવાઓનો લાભ મળ્યો હતો.
આમ, પૂજય સ્વર્ગસ્થ કોરાસાહેબે પોતાની નિષ્ઠાવાન અમૂલ્ય સેવાઓ દ્વારા પોતાના દીર્ઘ જીવનને કૃતાર્થ કર્યું છે અને પોતાની સુવાસ ચોમેર પ્રસરાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org