________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
૩૩૫
શાંતિ અને સમતા ગુમાવતા નહિ. જેઓ તેમની પાસે આવતા તેઓ અવશ્ય સમાધાન મેળવીને જતા.
મહારાજશ્રી એક મહાન, સમર્થ યુગપુરુષ થઈ ગયા. એમના સ્વર્ગવાસ પ્રસંગે કેટકેટલા કવિઓએ પણ એમને અંજલિ આપી હતી. એ વખતે લખાયું હતું:
अद्य र्जना निराधारा, निरालंबास्तपोधनाः । धर्मसूरो गते देवीभूयं धर्मस्य सारथौ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org