________________
૨૦૬
પ્રભાવક સ્થવિરો
યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજે એમને અંજલિ આપતાં લખ્યું હતું કે, “પરમયોગી શ્રી શાંતિવિજયજી ત્યાગી, ઉચ્ચ વૈરાગી, એકાંત સેવનાર, નિસ્પૃહી, સર્વ જીવો તરફ પ્રેમ રાખનાર, પોતાના શુભ સંકલ્પથી વિશ્વનું કલ્યાણ ઇચ્છનાર, વિનયી, નમ્ર અને માયાળુ સ્વભાવના હતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org