________________
सूत्र २३६४ मोह संग सम्बन्धी उपसर्ग
वीर्याचार ४३७ मोहजासंगा उवसग्गा
મોહસંગ સંબંધી ઉપસર્ગ : રર૬૪૩ સુદ 11, fમવqi ને દુત્તરી | ૨૩૬૪. સૂક્ષ્મ સ્નેહાદિ સંબંધનો સંગ ભિક્ષુઓ માટે દુસ્તર
હોય છે. કેટલાક પુરુષો તેને લીધે વિષાદ પામે છે. जत्थ एगे विसीयंति, ण चयंति जावित्तए ।।
તેથી સંયમપૂર્વક પોતાનો નિર્વાહ કરવામાં સમર્થ -સૂર્ય. . , . ૩, ૩. ૨, સુ. ૨ થતા નથી. अप्पेगे णायओ दिस्स, रोयंति परिवारिया । સાધુને જોઈને તેના માતા-પિતા આદિ સ્વજન તેની
પાસે જઈ રડવા લાગે છે અને કહે છે - હે તાત! તું पोसणे तात पुट्ठोऽसि, कस्स तात चयासि णे ।।
અમારું પાલન પોષણ કર. અમે તારું પાલન
પોષણ કર્યું છે તું શા માટે અમને છોડી દે છે?” पिता ते थेरओ तात. ससा ते खड्डिया इमा । પરિવારના લોકો સાધુને કહે છે- હે તાત! તારા भायरा ते सगा तात, सोयरा किं चयासि णे ।।
પિતા વૃધ્ધ છે. આ તારી બહેન નાની છે. આ તારા પોતાના સહોદર ભાઈઓ છે. તો પણ તું અમને શા
માટે છોડી રહ્યો છે ?” मातरं पितरं पोस, एवं लोगो भविस्सइ । હે પુત્ર! માતાપિતાનું પાલન કર તો જ તારો આ एयं खु लोइयं ताय, जे पोसे पिउ-मातरं ।।
લોક અને પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું
પાલન કરવું એ લૌકિક આચાર છે.” उत्तरा महुरुल्लावा, पुत्ता ते तात खुडुगा । છે તાત! ઉત્તરોત્તર જન્મેલાં આ તારા પુત્રો
મધુરભાષી અને નાના છે. તારી પત્ની પણ भारिया ते णवा तात, मा सा अण्णं जणं गमे ।।
નવયૌવના છે. તેથી તે કયાંક પરપુરુષ પાસે ચાલી
ન જાય.” एहि ताय घरं जामो, मा तं कम्म-सहा वयं ।
હે તાત! એક વાર ઘરે ચાલ. તું ઘરનું કાંઈ बीयं पि तात पासामो, जामु ताव सयं गिहं ।।
કામકાજ કરીશ નહીં. અમે બધું કરી લેશું. એક વખત તું ઘરેથી નીકળી ભલે ગયો, હવે ફરીવાર
ઘરે આવી જા.” गंतुं तात पुणाऽऽगच्छे, ण तेणऽसमणो सिया । "હે તાત! એક વખત ઘરે આવી સ્વજનોને મળી
ફરી પાછો આવી જજે. તેથી કાંઈ તું અશ્રમણ થઈ अकामगं परक्कम्मं, को ते वारेउमरहति ? ।।
જવાનો નથી. ગૃહકાર્યોમાં ઈચ્છારહિત તથા પોતાની રુચિ પ્રમાણે કાર્ય કરતાં તને કોણ રોકી
શકે ? ” जं किंचि अणगं तात, तं पि सव्वं समीकतं । હે તાત! તારી ઉપર જે દેવું હતું તે પણ અમે સરખે
ભાગે વહેંચી લીધું છે અને તારા વ્યવહાર માટે हिरण्णं ववहारादी, तं पि दासामु ते वयं ।।
જેટલા ધનની જરૂરત હશે તે પણ અમે તને
આપીશું.” इच्चेव णं सुसेहंति, कालुणिय समुट्ठिया । આ પ્રમાણે બંધુ-બાંધવ કરુણ બનીને સાધુને विबद्धो, नातिसंगेहिं, ततोऽगारं पधावति ।।
શિખામણ આપે છે. ત્યાર પછી તે જ્ઞાતિજનોના સંગથી બંધાયેલો ભારે કર્મી આત્મા પ્રવજ્યા છોડી પાછો ઘેર ચાલ્યો જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org