________________
सूत्र
२३१७-१९
वीर्य स्वरूप
વીર્યાચાર
વીર્યનું સ્વરૂપ : ૧
वीरिय सरूवं
२३१७. दुहा चेयं सुयक्खायं वीरियं ति पवुच्चति । किं नु वीरस्स वीरत्तं, केण वीरो ति वुच्चति ।।
कम्ममेगे पवेदेंति, अकम्मं वा वि सुव्वता I एतेहिं दोहिं ठाणेहिं, जेहिं दिस्संति मच्चिया ।।
पमा कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं तब्भावादेसतो वा वि, बालं पंडितमेव वा -સૂય. સુ. ૬, ૬. ૮, ૧. ૧-૩
I
बालवीरियाईणं विवक्खा
૨૮.૫. ઞળડયિા નં મંતે ! વંઞવ્રુતિ, વં भासंति, एवं पण्णवेंति, एवं परुवेंति “समणा पंडिया, समणोवासया बालपंडिया" ? जस्स णं एगपाणाए वि दंडे अणिक्खित्ते से णं “एगंतबाले” ત્તિ વત્તવ્વ સિયા। સે મેય મતે ! વં ?
11
उ. गोयमा ! जं णं ते अण्णउत्थिया एवं आइक्खंति- जाव- एगंतबाले त्ति वत्तव्वं सिया, जे ते एवमाहंसु, मिच्छं ते एवमाहंसु ।
बालवीरियसरूवं
२३१९. जे याऽबुद्धा महाभागा, वीरा असम्मत्तदंसिणो ।
असुद्धं तेसिं परक्कंतं, सफलं होइ सव्वसो ।।
अहं पुण गोयमा ! एवं आइक्खामि - जाव - परुवेमि “ एवं खलु समणा 'पंडिया', समणोवासगा 'बालपंडिया' जस्स णं एगपाणाए वि दंडे णिक्खित्ते से णं णो एगंतबाले त्ति वत्तव्वं सिया” ।
વિ. સ. ૧૭, ૩. ૨, સુ. ૨૦
Jain Education International
સૂર્ય. સુ. શ્, મૈં. ૮, ૪. ૨૨ चुते हु बाले गब्भातिसु रज्जति ! अस्सि चेतं पवुच्चति रूवंसि वा छणंसि वा ।
-. સુ. , ઞ. , ૩. રૂ, સુ. ૬
વીર્યનું સ્વરૂપ :
૨૩૧૭. તીર્થંકર ભગવાને વીર્યનાં બે ભેદ કહ્યા છે. વીર પુરુષનું વીરત્વ શું છે ? અને શા કારણથી તે વીર કહેવાય છે ?
वीर्याचार ४१५
તીર્થંકર ભગવાને બે પ્રકારનાં વીર્ય કહ્યાં છે(૧) કર્મવીર્ય અને (૨) અકર્મવીર્ય. મૃત્યુલોકના માનવીઓ આ બે ભેદમાં જ સમાવેશ પામે છે.
તીર્થંકર ભગવાને પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે. તેથી પ્રમાદીને "બાલ-વીર્ય” કહેલ છે અને અપ્રમાદીને "પંડિતવીર્ય” કહેલ છે.
બાલવીર્ય આદિની વિવક્ષા :
૨૩૧૮. પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, વિશેષ રૂપમાં કહે છે. આ પ્રમાણે બતાવે છે. વિશેષ પ્રકારે પ્રરૂપિત કરે છે કે-"શ્રમણ છે તેઓ પંડિત છે. જેઓ શ્રમણોપાસક છે તે બાલપંડિત છે.” જેણે એક પણ પ્રાણીના વધનું પ્રત્યાખ્યાન કર્યુ છે તે એકાંતબાલ છે. તો ભંતે! તેઓનું આમ કહેવું સત્ય છે ?
ઉ. હે ગૌતમ! અન્યતીર્થિકોએ જે આ પ્રમાણે કહ્યું છે કે "શ્રમણ પંડિત છે યાવત્ એકાંતબાલ છે.” તેઓનું તે પ્રમાણે કહેવું તે મિથ્યા છે.
હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપિત કરું છું કે "શ્રમણ પંડિત છે અને શ્રમણોપાસક બાલપંડિત છે અને જેણે એક પણ પ્રાણીનાં વધની વિરતિ કરી છે તે જીવ એકાંત બાલ કહેવાતો નથી.” (પરંતુ તે બાલ પંડિત કહેવાય છે) બાલવીર્યનું સ્વરૂપ :
૨૩૧૯. જે વીર પુરુષ અબુધ્ધ અને અસમ્યકત્વદર્શી છે તેનું પરાક્રમ અશુધ્ધ અને સર્વથા કર્મબંધનું કારણ છે.
ધર્મથી પતિત થઈ અજ્ઞાની જીવ ગર્ભાદિકના
દુઃખોનો અનુભવ કરે છે. આ જિનશાસનમાં એવું કહ્યું છે કે-"જે રૂપાદિ વિષયોમાં આસક્ત થાય છે તે હિંસામાં પ્રવૃત્ત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org