________________
सूत्र
२३१६
૩. ગોયમા ! ગયાં નંબુદ્દીવેટીવે-નાવकिंचिविसेसाहिए परिक्खेवेणं । देवे णं महिड्ढीएનાવ-મહેસવવું-નાવ-ફળામેવ-ફળામેવત્તિ ટુ केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छरानिवाएहिं तिक्खुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, विज्जाचारणस्स णं गोयमा ! तहा सीहा गती, तहा सीहे गतिविसर पण्णत्ते
तप द्वारा प्राप्त चारण-लब्धि वर्णन
प. विज्जाचारणस्स णं भंते ! तिरियं केवतियं गतिविस पण्णत्ते ?
उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्व समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति दत्ता बितिणं उप्पाउणं नंदीसरवरे दीवे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाई वंदति । विज्जाचारणस्स णं गोयमा ! तिरियं एवतिए गतिविसए पण्णत्ते ।
प. विज्जाचारणस्स णं भंते ! उड्ढं केवतिए गतिविस पण्णत्ते ?
उ. गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता बितिएण उप्पारणं पंडगवणे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाई वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता इहं चेइयाई वंदति । विज्जाचारणस्स णं गोयमा ! उड्ढ एवतिए गतिविस पण्णत्ते ।
से णं तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेति नत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेति अत्थि तस्स आराहणा ।
૧. સે òળકેન્દ્ર ભંતે ! વં પુષ્પ-ગંધાવરણેजंघाचरणे ?
Jain Education International
तपाचार ४१३
ઉ. ગૌતમ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ જે સર્વદ્વીપોમાં (વચ્ચે છે) યાવત્ તેની પરિધિ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ યોજનથી) કંઈક વિશેષાધિક છે. આ જંબુદ્વીપની ચારે તરફ કોઈ મહાઋદ્ધિવાળો દેવ યાવત્ મહાસૌષ્યવાળો દેવ યાવત્ "હું આમ ફરીને આવું છું” એવો વિચાર કરીને ત્રણ ચપટી લગાડવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં જંબૂઢીપ દ્વીપની ત્રણવાર પ્રદક્ષિણા કરીને પોતાના સ્થાને પાછો આવી જાય છે. હે ગૌતમ ! એવી તીવ્ર ગતિ વિદ્યાચારણની હોય છે અને આવો તે તીવ્ર ગતિનો વિષય છે.
પ્ર. ભંતે ! વિદ્યાચારણની તિર્થગૃતિનો વિષય કેટલો વિશાળ કહ્યો છે ?
ઉ. ગૌતમ ! એક જ વારમાં ઉત્પાત (ઊડીને) માનુષોત્તર પર્વત ૫૨ સમોવસરણ કરે છે, ત્યારબાદ ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે, વંદના કરી ત્યાંથી બીજા ઉત્પાતમાં નન્દીશ્વર દ્વીપમાં સમોવસરણ કરે છે, ફરી ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદન કરે છે. ત્યાંથી વંદના કરી ફરી પાછા અહીં આવે છે, આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. ગૌતમ ! વિદ્યાચારણની તિર્યંન્ગતિના વિષયમાં આમ જાણવું.
પ્ર. ભંતે ! વિદ્યાચારણની ઉર્ધ્વગતિનો વિષય કેટલો વિશાળ કહ્યો છે ?
ઉ. ગૌતમ! અહીંથી તે વિદ્યાચારણ એક નંદનવનમાં સમોવસરણ કરે છે. ત્યાં ચૈત્યો (જ્ઞાનીઓ)ની વંદના કરે છે. વંદના કરી બીજા ઉત્પાતથી પંડક વનમાં સમોસરણ કરે છે. ત્યાં પણ એ જ પ્રમાણે વંદન કરે છે. ત્યારબાદ ફરી પાછા અહીં આવે છે. અહીં આવીને ચૈત્યો (જ્ઞાનીઓ)ને વંદના કરે છે આ પ્રમાણે હે ગૌતમ! વિદ્યાચારણની ઉર્ધ્વગતિનો વિષય જાણવો.
જો વિદ્યાચરણ મુનિ એ તે સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મને પામી જાય તો તેની ચારિત્રની આરાધના થતી નથી. પરંતુ જો આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે તો તેની આરાધના થાય છે.
પ્ર. ભંતે ! જંઘાચારણને જંઘાચારણ” શા માટે કહે છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org